11. |
How many steps are required to sort given array using radix sort? 12467, 23, 156, 8754, 90, 378, 10, 6 રેડીક્ષ સોર્ટ નો ઉપયોગ કરીને આપેલ એરે ને સોર્ટ કરવા માટે કેટલા સ્ટેપ્સ જરૂરી છે? 12467, 23, 156, 8754, 90, 378, 10, 6
|
||||||||
Answer:
Option (b) |
12. |
When first time quick sort algorithm apply on following array then what will be the new unsorted array _______. 12, 34, 10, 5, 15, 3, 20, 25, 7 જયારે ક્વિક સોર્ટ અલગોરિધમ પહેલી વાર નીચે આપેલ એરે ઉપર અપ્લાય કરવામાં આવે ત્યાર પછી નવો અનસોર્ટેડ એરે _________ હશે. 12, 34, 10, 5, 15, 3, 20, 25, 7
|
||||||||
Answer:
Option (a) |
13. |
Mapping of Large amount of data item to smaller table is known as _______. (વધારે ડેટા ને નાના ટેબલ સાથે મેપિંગ કરવામાં આવે તેને ______ કહે છે.)
|
||||||||
Answer:
Option (b) |
14. |
Hashtable is data structure used to implement ______. (હેશ ટેબલ ડેટા સ્ટ્રક્ચર ______ ને ઈમ્પલીમેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે.)
|
||||||||
Answer:
Option (a) |
15. |
State TRUE or FALSE : Perfect hash function causes no collision. (આપેલ વિધાન સાચું છે કે ખોટું : પરફેક્ટ હેશ ફંકશનમાં કોલીઝન થતું નથી.)
|
||||
Answer:
Option (a) |
16. |
Which of the following hashing is used in area of data storage access? (નીચે આપેલમાંથી કયું હેશીંગ ડેટા સ્ટોરેજ એક્સેસ માટે ઉપયોગ થાય છે?)
|
||||||||
Answer:
Option (a) |
17. |
Which of the following hashing is used for data user verification and authentication? (નીચે આપેલમાંથી કયું હેશીંગ યુઝર ના ડેટા વેરીફીકેશન અને ઓથેન્ટિકેશન માટે ઉપયોગી છે?)
|
||||||||
Answer:
Option (b) |
18. |
Which of the following hashing is used in visual recognition for classifying parameters objects? (નીચે આપેલમાંથી કયું હેશીંગ વિઝુઅલ રીકોગ્નીશન માં પેરામીટર ઓબ્જેક્ટ ને અલગ કરવા માટે ઉપયોગી છે?)
|
||||||||
Answer:
Option (c) |
19. |
Which of the following hashing is used to test whether an element is member of set? (નીચે આપેલમાંથી કયું હેશીંગ એલિમેન્ટ એ સેટ નો મેમ્બર છે કે નહિ તે ચેક કરવા માટે ઉપયોગી છે?)
|
||||||||
Answer:
Option (d) |
20. |
Which of the following is property of good hash function? (નીચે આપેલમાંથી કઈ ગુડ હેશ ફંકશન ની પ્રોપર્ટી છે?)
|
||||||||
Answer:
Option (d) |