Advanced Database Management System (3340701) MCQs

MCQs of PL / SQL and Triggers

Showing 41 to 49 out of 49 Questions
41.
Which type of variable declared in cursor FOR LOOP
Cursor FOR LOOP માં ડીકલેર કરવામાં આવતો વેરીએબલ કઈ ડેટાટાઈપ નો હોય છે?
(a) %COLUMNTYPE
(b) %ROWTYPE
(c) %STATEMENTTYPE
(d) %RECORDTYPE
Answer:

Option (b)

42.

An error occurs at run-time is called

રન-ટાઈમ error આવે તેને શું કહે છે?

(a)

Exception

(b)

Compiletime Error

કમ્પાઈલ-ટાઈમ Error

Answer:

Option (a)

43.

In which section of PL/SQL block, Exception is handled

PL/SQL બ્લોક ના ક્યા ભાગમાં Exception હેન્ડલ કરવામાં આવે છે?

(a)

Declare..Begin

(b)

Begin..Exception

(c)

Exception..End

Answer:

Option (c)

44.

Exception name is written in

Exception નું નામ _____ માં લખવામાં આવે છે?

(a)

While clause

(b)

When Clause

When clause

(c)

For clause

(d)

From clause

Answer:

Option (b)

45.
When clause in exception handling section is accept only
Exception હેન્ડલીંગ ભાગ માં રહેલ when clause માં શું લખવામાં આવે છે?
(a) Integer value
ઇન્ટીજર વેલ્યુ
(b) Double value
ડબલ વેલ્યુ
(c) Float Value
ફ્લોટ વેલ્યુ
(d) Character String
કેરેક્ટર સ્ટ્રીંગ
Answer:

Option (d)

46.
TOO_MANY_ROWS named exception occurs when
TOO_MANY_ROWS નામનું exception ક્યારે જનરેટ થાય છે?
(a) Insert more than one rows
એક કરતા વધારે Row Insert કરવામાં આવે ત્યારે
(b) Delete more than one rows
એક કરતા વધારે Row Delete કરવામાં આવે ત્યારે
(c) Select..Into statement returns more than one rows
Select…into સ્ટેટમેન્ટ દ્વારા એક કરતા વધારે Row રીટર્ન કરે ત્યારે
(d) Update more than one rows
એક કરતા વધારે Row Update કરવામાં આવે ત્યારે
Answer:

Option (c)

47.
Which of the following is correct syntax for declaration of user-define exception
નીચે આપેલ માંથી કયો વિકલ્પ યુઝર-ડિફાઇન exception ડીકલેર કરવા માટેની સાચી સિન્ટેક્ષ છે?
(a) Exception nameofException;
(b) nameofException Exception;
(c) nameofException;
(d) nameofException.Exception;
Answer:

Option (b)

48.

Which are the following steps require to handle user-define exception

યુઝર-ડિફાઇન exception હેન્ડલ કરવા માટે નીચે આપેલ માંથી ક્યાં સ્ટેપ જરૂરી છે?

(a)

Declare Exception

(b)

Raise Exception

(c)

Handle Exception

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

49.
Which function is used to bind number with name in exception handling
Exception હેન્ડલીંગ માં નંબર ને નામ સાથે bind કરવા ક્યા ફંક્શન નો ઉપયોગ થાય છે?
(a) EXCEPTION_INIT
(b) BOUND_EXCEPTION
(c) EXCEPTION_BIND
(d) EXCEPTION_CONCAT_NUMBER
EXCEPTION_CONCAT
Answer:

Option (a)

Showing 41 to 49 out of 49 Questions