Which of the following is true
નીચે આપેલ માંથી કયો વિકલ્પ સાચો છે?
A relation in 2NF is always in 1NF
રીલેશન 2NF માં હોય તો તે હંમેશા 1NF માં હોય છે.
A relation 2NF is always in 3NF
રીલેશન 2NF માં હોય તો તે હંમેશા 3NF માં હોય છે.
1NF and 3NF are same
1NF અને 3NF બંને સરખા જ છે.
A relation 1NF is always in 2NF
રીલેશન 1NF માં હોય તો તે હંમેશા 2NF માં હોય છે.
Option (a)