.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Windows Common Controls

Showing 11 to 20 out of 42 Questions
11.
For Error Checking, EDP uses ____________
એરર ચેક કરવા માટે EDP ______ યુઝ કરે છે
(a) Interpreter
(b) Compiler
(c) Garbage Collector
(d) CLR
Answer:

Option (a)

12.
In EDP,flow of the program will be finalized by ___________ approach
EDP માં પ્રોગ્રામ નો ફ્લો _______ અપ્રોચ દ્રારા નક્કી કરી શકાય છે
(a) Function Call
ફંક્શન કોલ
(b) Top to Bottom
ટોપ ટુ બોટમ
(c) Bottom to Top
બોટમ ટુ ટોપ
(d) User's
યુસરના
Answer:

Option (d)

13.
In OOP,flow of the program will be finalized by ___________ approach
OOP માં પ્રોગ્રામ નો ફ્લો _______ અપ્રોચ દ્રારા નક્કી કરી શકાય છે
(a) Top to Bottom
ટોપ ટુ બોટમ
(b) Function Call
ફંક્શન કોલ
(c) Bottom to Top
બોટમ ટુ ટોપ
(d) User's
યુસરના
Answer:

Option (b)

14.
In POP,flow of the program will be finalized by ___________ approach
POP માં પ્રોગ્રામ નો ફ્લો _______ અપ્રોચ દ્રારા નક્કી કરી શકાય છે
(a) Function Call
ફંક્શન કોલ
(b) Top to Bottom
ટોપ ટુ બોટમ
(c) User's
યુસરના
(d) Bottom to Top
બોટમ ટુ ટોપ
Answer:

Option (b)

15.
Which of the following is/are dialog box ?
નીચેના માંથી ક્યાં/કયું ડાયલોગ બોક્ષ છે ?
(a) InputBox
ઈનપુટ બોક્ષ
(b) MessageBox
મેસેજ બોક્ષ
(c) A and B both
A અને B બંને
(d) PictureBox
પિક્ચર બોક્ષ
Answer:

Option (c)

16.
_____________ is a specially designed dialog box that allows the programmer to request a value from the user
જયારે Programmer ને user પાસેથી value એન્ટર કરાવી હોય, ત્યારે જે સ્પેશિયલ ડાયલોગ બોક્ષ નો ઉપયોગ થાય છે તેને ________ કહેવામાં આવે છે
(a) DisplayBox
ડિસ્પ્લે બોક્ષ
(b) MessageBox
મેસેજ બોક્ષ
(c) PictureBox
પિક્ચર બોક્ષ
(d) InputBox
ઈનપુટ બોક્ષ
Answer:

Option (d)

17.
How many arguments are there in the InputBox ?
ઈનપુટ બોક્ષ માં કેટલી આર્ગુમેન્ટ હોય છે ?
(a) 5
(b) 3
(c) 4
(d) 2
Answer:

Option (a)

18.
Which of the following is the right sequence of the arguments for the InputBox ?
નીચે ના માંથી ઈનપુટ બોક્ષ માટે ની સાચી આર્ગુમેન્ટ ની સિક્વન્સ કઈ છે ?
(a) Default,Xpos,Ypos, Title,Prompt
(b) Prompt,Default,Xpos,Ypos,Title
(c) Prompt,Title,Default,Xpos,Ypos
(d) Default,Prompt,Title
Answer:

Option (c)

19.
_______________ predefined dialog box that displays application-related information to the user
___________________ એ pre-define dialog box છે.જે user ને application related information display કરે છે
(a) InputBox
ઈનપુટ બોક્ષ
(b) MessageBox
મેસેજ બોક્ષ
(c) PictureBox
પિક્ચર બોક્ષ
(d) DisplayBox
ડિસ્પ્લે બોક્ષ
Answer:

Option (b)

20.
Which of the following is not the MessageBoxButtons enumeration value?
નીચેના માંથી MessageBoxButtons ના એન્યુમરેશન માટે શું વેલ્યુ નથી ?
(a) YesNoCancel
(b) YesNoHelp
(c) OkCancel
(d) AbortRetryIgnore
Answer:

Option (b)

Showing 11 to 20 out of 42 Questions