.Net Programming (3340704) MCQs

MCQs of Additional controls and Menus of Windows

Showing 31 to 40 out of 41 Questions
31.
To enable the shortcut for the menu or submenu, which property we have to use ?
મેનુ અથવા સબમેનુ માટે શોર્ટકટ એનેબલ કરવા માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે?
(a) SetShortcut
(b) Shortcut
(c) ShortcutKey
ShortcutKeys
(d) Shortcutkeys
Shortcutkey
Answer:

Option (d)

32.
Which symbol creates an access key in the text of menu item ?
મેનુ આઈટમ ના ટેક્ષ્ટ ને એક્સેસ કરવા માટે ક્યાં સિમ્બોલ નો ઉપયોગ કરવામાં આવે છે?
(a) +
(b) #
(c) @
(d) &
Answer:

Option (d)

33.
Which of the following control allow checkbox with them ?
નીચે ના માંથી ક્યાં કંટ્રોલ સાથે ચેકબોક્ષ ને જોઈન્ટ કરી શકાય છે ?
(a) ComboBox
કોમ્બો બોક્ષ
(b) Listbox
લીસ્ટ બોક્ષ
(c) Richtext Box
રીચ ટેક્ષ્ટ બોક્ષ
(d) Radio Button
રેડિયો બટન
Answer:

Option (b)

34.
______________ control is combination of Textbox and Listbox
_________ કંટ્રોલ એ ટેક્ષ્ટ બોક્ષ અને લીસ્ટ બોક્ષ નું કોમ્બીનેશન છે
(a) Checked ListBox
ચેકડ લીસ્ટબોક્ષ
(b) Datetime Picker
ડેટ ટાઈમ પીકર
(c) ComboBox
કોમ્બો બોક્ષ
(d) GroupBox
ગ્રુપબોક્ષ
Answer:

Option (c)

35.
While applying short cut key, which of the modifier/s is/are available ?
શોર્ટ કટ કી અપ્લાય કરતી વખતે નીચે ના માંથી ક્યાં ક્યાં મોડીફાયર અવેલેબલ હોય છે ?
(a) Ctrl key
(b) Alt key
(c) Shift key
(d) All of the Above
ઉપર દર્શાવેલ બધા
Answer:

Option (d)

36.
How many modifiers are available in vb.net ?
vb.net માં કેટલા મોડીફાયર અવેલેબલ છે ?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (d)

37.
Which method does not contain items collection in List Box?
લીસ્ટ બોક્ષ માં items collection માટે નીચે ના માંથી કઈ મેથડ અવેલેબલ નથી?
(a) Delete
(b) Add
(c) Clear
(d) Count
Answer:

Option (a)

38.
What is the shortcut key to run a program?
પ્રોગ્રામ ને રન કરવા માટે ની શોર્ટ કટ કી શું છે?
(a) F2
(b) F5
(c) F9
(d) F10
Answer:

Option (b)

39.
You can assign a Main Menu to any control
Main Menu ને કોઈ પણ કંટ્રોલ માટે ઉપયોગ માં લઈ શકાય છે ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (b)

40.
A single LinkLabel can support multiple links
એક જ લીંક લેબલ માં એક કરતા વધારે લીંક મૂકી શકાય છે ?
(a) TRUE
હા
(b) FALSE
ના
Answer:

Option (a)

Showing 31 to 40 out of 41 Questions