.Net Programming (3340704) MCQs

MCQs of Additional controls and Menus of Windows

Showing 21 to 30 out of 41 Questions
21.
Value of Style property in progress bar can be _______________
પ્રોગ્રેસ બાર માં Style પ્રોપર્ટી ની વેલ્યુ _______ છે
(a) Inherit
(b) Sequence
(c) Continue
(d) Marquee
Answer:

Option (d)

22.
LinkLable control is available in Vb.net ?
Vb.net માં લીંક લેબલ કંટ્રોલ અવેલેબલ છે ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

23.
Combination of the Listbox and Checkbox is known as __________________
લીસ્ટ બોક્ષ અને ચેક બોક્ષ ના કોમ્બીનેશન ને ________ તરીકે ઓળખવામાં આવે છે.
(a) ListBox
લીસ્ટ બોક્ષ
(b) Check Box
ચેક બોક્ષ
(c) CheckedListBox
ચેકડ લીસ્ટ બોક્ષ
(d) ComboBox
કોમ્બો બોક્ષ
Answer:

Option (c)

24.
_________________ gets or sets a value indicating whether the check box should be toggled when an item is selected
જયારે કોઈ આઈટમ સીલ્કેટ કરવામાં આવે ત્યારે ચેક બોક્ષ ટુગલ થવું જોઈએ કે નહિ તેની વેલ્યુ ______ પ્રોપર્ટી દ્રારા સેટ કરી શકાય છે
(a) Checked
(b) CheckOnClick
(c) Click
(d) CausesValidation
Answer:

Option (b)

25.
To put a scroll bar, in the Listbox which control we can use ?
લીસ્ટ બોક્ષ માં સ્ક્રોલબાર મુકવા માટે નીચે ના માંથી ક્યાં કંટ્રોલ નો ઉપયોગ કરી શકાય ?
(a) Hscroll Bar
(b) Vscroll Bar
(c) Scroll Bar
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (d)

26.
Tick event is indicate to which control ?
Tick ઇવેન્ટ ક્યાં કંટ્રોલ ને દર્શાવે છે ?
(a) Radio Button
રેડિયો બટન
(b) CheckedList Box
ચેકડ લીસ્ટ બોક્ષ
(c) Timer
ટાઈમર
(d) Datetime Picker
ડેટ ટાઈમ પીકર કંટ્રોલ
Answer:

Option (c)

27.
How many properties and event is/are available respectively for Timer Control ?
ટાઈમર કંટ્રોલ માં કેટલી પ્રોપર્ટી અને કેટલી ઇવેન્ટ હોય છે ?
(a) 28,32
(b) 6,1
(c) 1,6
(d) 32,28
Answer:

Option (b)

28.
_____________________ control represents a shortcut menu that pops up over controls, usually when you right click them
જયારે કોઈ કંટ્રોલ પર right ક્લિક કરવામાં આવે ત્યારે તે જે પોપ અપ ડિસ્પ્લે થાય છે તેના માટે ________ કંટ્રોલ નો ઉપયોગ કરવામાં આવે છે
(a) MenuStrip
મેનુસ્ટ્રીપ
(b) ContextMenuStrip
કન્ટેક્ષ્ટ મેનુસ્ટ્રીપ
(c) Popup Menu
પોપ અપ મેનુ
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (b)

29.
Control's which property we have to set to use the ContextMenuStrip ?
કન્ટેક્ષ્ટ મેનુસ્ટ્રીપ નો ઉપયોગ કરવા માટે કંટ્રોલ ની કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે?
(a) MenuStrip
(b) CotextMenu
(c) Popup Menu
(d) ContextMenuStrip
Answer:

Option (d)

30.
____________________ control is accessible to add menu in your application.
એપ્લીકેશન માં મેનુ એડ કરવા માટે _________ કંટ્રોલ નો ઉપયોગ કરવામાં આવે છે
(a) MenuStrip
(b) ContextMenuStrip
(c) Popup Menu
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

Showing 21 to 30 out of 41 Questions