.Net Programming (3340704) MCQs

MCQs of Additional controls and Menus of Windows

Showing 1 to 10 out of 41 Questions
1.
What will be the output of the following code ?
 Private Sub Button1_Click(sender As Object, e As EventArgs) Handles Button1.Click
        Dim d1 As DateTime = DateTimePicker1.Value
        Dim d2 As DateTime = DateTimePicker2.Value
        Dim value As TimeSpan = d2.Subtract(d1)
        Dim days As Integer = value.TotalDays
        Label1.Text = days
    End Sub 
નીચે દર્શાવેલ કોડ નું આઉટપુટ શું હશે ?
 Private Sub Button1_Click(sender As Object, e As EventArgs) Handles Button1.Click
        Dim d1 As DateTime = DateTimePicker1.Value
        Dim d2 As DateTime = DateTimePicker2.Value
        Dim value As TimeSpan = d2.Subtract(d1)
        Dim days As Integer = value.TotalDays
        Label1.Text = days
    End Sub 
(a) It will calculate no. of days between 2 dates
તે 2 તારીખ વચ્ચે ના દિવસો ગણી ને આપશે
(b) It will calculate no. of months between 2 dates
તે 2 તારીખ વચ્ચે ના મહિના ગણી ને આપશે
(c) It will calculate no. of years between 2 dates
તે 2 તારીખ વચ્ચે ના વર્ષ ગણી ને આપશે
(d) All of the Above
ઉપર દર્શાવેલ બધા
Answer:

Option (a)

2.
Which property will get selected date from DateTimePicker Control ?
ડેટટાઈમ પીકર કંટ્રોલ માં સિલેક્ટ કરેલી ડેટ મેળવવા માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) Text
(b) Name
(c) Value
(d) Font
Answer:

Option (c)

3.
To select more than one value from the list, which control is preferable ?
લીસ્ટ માંથી એક કરતા વધારે વેલ્યુ સિલેક્ટ કરવા માટે નીચેના માંથી કયા કંટ્રોલ નો ઉપયોગ કરી શકાય છે ?
(a) ComboBox
કોમ્બો બોક્ષ
(b) Listbox
લીસ્ટ બોક્ષ
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

4.
Which of the following control doesn't receive the focus and doesn't have a TabIndex property?
નીચે ના માંથી ક્યાં કંટ્રોલ પર ફોકસ આવતું નથી અને તેમ જ તેની TabIndex પ્રોપર્ટી હોતી નથી ?
(a) Radio Button
રેડીયો બટન
(b) TextBox
ટેક્ષ્ટ બોક્ષ
(c) GroupBox
ગ્રુપ બોક્ષ
(d) PictureBox
પિક્ચર બોક્ષ
Answer:

Option (d)

5.

Display items Alphabetically with the help of ________________ property

items ને આલ્ફાબેટીકલી ડિસ્પ્લે કરવા માટે ______ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે.

(a)

Alphabetically

(b)

Arrange

(c)

Sorted

(d)

TextOrder

Answer:

Option (c)

6.

Which is the correct statement for SelectedValue and SelectedItem ?

SelectedValue અને SelectedItem માટેનીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?

(a)

Selected Value returns the text BUT only when you have not specified the value separately, SelectedItem retrieve the text as well as value

SelectedValue ટેક્ષ્ટ રીટર્ન કરે છે પરંતુ ત્યારે જ જયારે તેમાં વેલ્યુ અલગ થી સ્પેસીફિક કરેલી ના હોય ત્યારે, SelectedItem ટેક્ષ્ટ અને વેલ્યુ બંને રીટર્ન કરે છે

(b)

Selected Value returns the text BUT only when you have not specified the value separately, SelectedItem retrieve the text only

SelectedValue ટેક્ષ્ટ રીટર્ન કરે છે પરંતુ ત્યારે જ જયારે તેમાં વેલ્યુ અલગ થી સ્પેસીફિક કરેલી ના હોય ત્યારે, SelectedItem ફક્ત ટેક્ષ્ટ રીટર્ન કરે છે

(c)

Selected Value returns the text BUT only when you have not specified the value separately, SelectedItem retrieve the value only

SelectedValue ટેક્ષ્ટ રીટર્ન કરે છે પરંતુ ત્યારે જ જયારે તેમાં વેલ્યુ અલગ થી સ્પેસીફિક કરેલી ના હોય ત્યારે, SelectedItem ફક્ત વેલ્યુ રીટર્ન કરે છે

(d)

None of the Above

ઉપરના માંથી એક પણ નહિ

Answer:

Option (a)

7.
DisplayMember and ValueMember are related to which control ?
DisplayMember અને ValueMember ક્યાં કંટ્રોલ ની પ્રોપર્ટી છે ?
(a) ListBox
લીસ્ટબોક્ષ
(b) ComboBox
કોમ્બો બોક્ષ
(c) CheckedListBox
ચેકડ લીસ્ટ બોક્ષ
(d) PictureBox
પિક્ચર બોક્ષ
Answer:

Option (b)

8.
Which statement is true for the DisplayMember and ValueMember ?
DisplayMember અને ValueMember માટે નીચે માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?
(a) DisplayMember states which property will be displayed in the ComboBox.
DisplayMember નક્કી કરે છે કે કોમ્બો બોક્ષ માં શું ડિસ્પ્લે કરવું
(b) ValueMember states what value the user has selected, accessible as the ComboBox's SelectedValue
ValueMember તે દર્શાવે છે કે યુસર એ શું સિલેક્ટ કરેલું છે અને તે જ એક્સેસિબલ છે કોમ્બો બોક્ષ ની વેલ્યુ તરીકે
(c) DisplayMember and ValueMember With a database this would be a column from a DataTable
DisplayMember અને ValueMember બંને ડેટાબેઝ ની ડેટાટેબલ ની કોલમ છે
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

9.
To display data from the databse in the ComboBox, ____________________ property is accessible
કોમ્બોબોક્ષ માં ડેટાબેઝ માંથી ડેટા ને ડિસ્પ્લે કરવા માટે, ________ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે
(a) Items
(b) DataSource
(c) Retrieve
(d) Display
Answer:

Option (b)

10.
To display picture in the picturebox, __________ property is accessible
પિક્ચર બોક્ષ માં પિક્ચર ડિસ્પ્લે કરવા માટે _______ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે
(a) Picture
(b) Image
(c) GenerateMember
(d) ImageLoad
Answer:

Option (b)

Showing 1 to 10 out of 41 Questions