.Net Programming (3340704) MCQs

MCQs of Advanced Features of VB.Net

Showing 21 to 30 out of 41 Questions
21.
Function name must follow the rule to declare an identifier
ફંક્શન નું નામ આપતી વખતે તેમને આયડેન્ટીફાયર ના નિયમ ફોલો કરવા પડે કે નહિ ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

22.
A function can return how many values ?
ફંક્શન કેટલી વેલ્યુ રીટર્ન કરી શકે છે ?
(a) 4
(b) 3
(c) 2
(d) 1
Answer:

Option (d)

23.
When we are calling any function/procedure at that time, which of the following thing can be ignored ?
જયારે ફંક્શન ને કોલ કરવામાં આવે છે ત્યારે નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ ઇગ્નોર કરી શકાય છે ?
(a) Number of arguments
નંબર ઓફ આર્ગુંમેન્ટસ
(b) Name of arguments
આર્ગુમેન્ટ નું નામ
(c) Data type of the arguments
આર્ગુમેન્ટ ની ડેટા ટાઈપ
(d) Sequence of the arguments
આર્ગુમેન્ટ ની સિક્વન્સ
Answer:

Option (b)

24.
From how many places in the code we can call the procedure ?
કોડ માં પ્રોસીઝર ને કેટવી વાર કઈ કઈ જગ્યા એ થી કોલ કરી શકાય છે ?
(a) 2
(b) 4
(c) 6
(d) Any no. of times
ગમે તેટલી વાર
Answer:

Option (d)

25.
If we declare a parameter with ByVal keyword then which of the following is correct for it ?
જો કોઈ પેરામીટર ને ByVal કીવર્ડ તરીકે ડીકલેર કરવામાં આવે તો નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?
(a) An address of the argument is sent to the procedure
પ્રોસીજર ને આર્ગુંમેન્ટ નું એડ્રેસ સેન્ટ કરવામાં આવે છે
(b) A copy of the argument is sent to the procedure
પ્રોસીજર ને આર્ગુંમેન્ટ ની કોપી સેન્ટ કરવામાં આવે છે
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

26.
While declaring a procedure Sub is mandatory?
પ્રોસીઝર ડીકલેર કરી ત્યારે Sub લખવું જરૂરી છે ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

27.
Guess the output of the following code;
Module Program
    Function Change(ByVal a As Integer) As Integer
        a += 89
        a *= 2
        a /= 2
        Return a
    End Function
    Sub Main(args As String())
        Dim a As Integer = 98
        Dim ans = Change(98)
        Console.WriteLine(ans)
    End Sub
End Module
નીચેના પ્રોગ્રામનું આઉટપુટ ડિસ્પ્લે કરો
Module Program
    Function Change(ByVal a As Integer) As Integer
        a += 89
        a *= 2
        a /= 2
        Return a
    End Function
    Sub Main(args As String())
        Dim a As Integer = 98
        Dim ans = Change(98)
        Console.WriteLine(ans)
    End Sub
End Module
(a) 183
(b) 185
(c) 187
(d) Runtime Error
Answer:

Option (c)

28.
Guess the output of the following code;
Module Program
    Sub Change(ByRef a As Integer)
        a += 89
        a *= 2
        a /= 2
    End Sub
    Sub Main(args As String())
        Dim a As Integer = 98
        Change(a)
        Console.WriteLine(a)
    End Sub
End Module
નીચેના પ્રોગ્રામનું આઉટપુટ ડિસ્પ્લે કરો
Module Program
    Sub Change(ByRef a As Integer)
        a += 89
        a *= 2
        a /= 2
    End Sub
    Sub Main(args As String())
        Dim a As Integer = 98
        Change(a)
        Console.WriteLine(a)
    End Sub
End Module
(a) 183
(b) 185
(c) 187
(d) Runtime Error
Answer:

Option (c)

29.
What is an exception?
exception શું છે ?
(a) Problem arising during compile time
કમ્પાઈલ ટાઈમ પ્રોબ્લેમ આવે ત્યારે
(b) Problem arising during runtime
રન ટાઈમ પ્રોબ્લેમ આવે ત્યારે
(c) Problem in syntax
સીન્ટેક્ષ પ્રોબ્લેમ હોય તો
(d) All of the Above
ઉપરના દર્શાવેલા બધા
Answer:

Option (b)

30.
Why do we need to handle exceptions?
exception હેન્ડલ કરવાની શું જરૂર પડે છે ?
(a) To avoid syntax errors
સીન્ટેક્ષ એરર દુર કરવા
(b) To prevent abnormal termination of program
પ્રોગ્રામ નું અબનોર્મલ ટર્મીનેશન પ્રીવેન્ટ કરવા
(c) To avoid run time errors
રન ટાઈમ એરર દુર કરવા
(d) B and C both
B અને C બંને
Answer:

Option (d)

Showing 21 to 30 out of 41 Questions