.Net Programming (3340704) MCQs

MCQs of Advanced Features of VB.Net

Showing 1 to 10 out of 41 Questions
1.
How many in-built dialog are available in vb.net ?
vb.net માં ઈન બિલ્ટ કેટલી પ્રકારના ડાયલોગ બોક્ષ હોય છે?
(a) 3
(b) 4
(c) 5
(d) 2
Answer:

Option (c)

2.
Dialog box control classes inherit from ____________________ class
ડાયલોગ બોક્ષ કંટ્રોલ ક્લાસ ________ ક્લાસ માંથી ઇનહેરીટ થાય છે
(a) CommonDialog
કોમનડાયલોગ
(b) DialogCommon
ડાયલોગકોમન
(c) DialogBox
ડાયલોગબોક્ષ
(d) Dialog
ડાયલોગ
Answer:

Option (a)

3.
______________ method is used to display all the dialog box controls at run-time
બધા ડાયલોગ બોક્ષ ને રન ટાઈમ ડિસ્પ્લે કરવા માટે ________ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે
(a) RunDialog
(b) CommonDialog
(c) A and B both
A અને B બંને
(d) ShowDialog
Answer:

Option (d)

4.
Which of the following DialogResult enumeration is not available ?
નીચે ના માંથી કયું DialogResult enumeration અવેલેબલ નથી ?
(a) None
(b) Retry
(c) Abort
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (d)

5.
Main property of the color dialog box is ________________
કલર ડાયલોગ બોક્ષ ની મેઈન પ્રોપર્ટી _____ છે
(a) Colour
(b) Color
(c) SelectedColour
(d) ShowColour
Answer:

Option (b)

6.
Which of the following property is not available for the Color Dialog Box ?
નીચે ના માંથી કઈ પ્રોપર્ટી કલર ડાયલોગ બોક્ષ ની નથી ?
(a) FullOpen
(b) Tag
(c) TabIndex
(d) GenerateMember
Answer:

Option (c)

7.
Which of the following property is not available for the Font Dialog Box ?
નીચે ના માંથી કઈ પ્રોપર્ટી ફ્રોન્ટ ડાયલોગ બોક્ષ ની નથી ?
(a) MaximumSize
(b) MaxSize
(c) Color
(d) Font
Answer:

Option (a)

8.
_______________ value indicating whether the dialog box contains controls that allow the user to decorate font or not
__________ વેલ્યુ તેવું દર્શાવે છે કે ડાયલોગ બોક્ષ તેવા કંટ્રોલ ધરાવે છે કે નહિ કે જેની મદદ થી યુસર ફ્રોન્ટ ને ડેકોરેટ કરી શકે ?
(a) GenerateMember
(b) ShowEffects
(c) ShowHelp
(d) ShowApply
Answer:

Option (b)

9.
user can check if the file exists and not, it can check by _______________ property.
યુસર ફાઇલ exists છે કે નહિ તે ચેક કરવા માટે _______ પ્રોપર્ટી નો ઉપયોગ કરી શકે છે
(a) CheckFile
(b) FileExists
(c) CheckPathExists
(d) CheckFileExists
Answer:

Option (d)

10.
_____________ control class inherits from the abstract class FileDialog
__________________ કંટ્રોલ ક્લાસ એ એબ્સટ્રેકટ ક્લાસ ફાઇલડાયલોગ માંથી ઈનહેરીટ થાય છે
(a) FontDialog
(b) ColorDialog
(c) OpenFileDialog
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 41 Questions