Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Basic Computer Organization

Showing 31 to 40 out of 42 Questions
31.

Initially, the value of input flag FGI is________.

શરૂઆતમા ઈનપુટ ફ્લેગ FGIની વેલ્યુ ________ હોય છે.

(a)

X (Don’t care)

X (ડોન્ટ કેર)

(b)

Depends on input device

ઈનપુટ ડિવાઈસ પર આધારિત

(c)

1

(d)

0

Answer:

Option (d)

32.
In Interrupt cycle, generally the return value should be stored in which location?
સામાન્ય રીતે ઇન્ટ્રપ્ટ સાઇકલમાં રીટર્ન વેલ્યુ ક્યાં લોકેશન પર સ્ટોર થતી હોય છે?
(a) 0
(b) 1
(c) PC
(d) PC+1
Answer:

Option (a)

33.

What is the full form of IEN?

IEN નું ફૂલફોર્મ શું છે?

(a)

Instruction Enable

ઇન્સ્ટ્રકશન ઇનેબલ

(b)

Interrupt Enable

ઇન્ટ્રપ્ટ ઇનેબલ

(c)

Instruction Enable Network

ઇન્સ્ટ્રકશન ઇનેબલ નેટવર્ક

(d)

Interrupt Enable Network

ઇન્ટ્રપ્ટ ઇનેબલ નેટવર્ક

Answer:

Option (b)

34.

What is the full form of ISR?

ISR નું ફૂલફોર્મ શું છે?

(a)

Interrupt Set Reset

ઇન્ટ્રપ્ટ સેટ રીસેટ

(b)

Instruction Sub Routine

ઇન્સ્ટ્રકશન સબ રૂટીન

(c)

Interrupt Service Routine

ઇન્ટ્રપ્ટ સર્વિસ રૂટીન

(d)

Instruction Start Return

ઇન્સ્ટ્રકશન સ્ટાર્ટ રીટર્ન

Answer:

Option (c)

35.

Along with executing instruction, which of the following flip-flop is first checked for interrupt status?

ઇન્સ્ટ્રકશનના એક્ઝીક્યુશનની સાથે, નીચેનામાંથી ક્યાં ફ્લીપ-ફ્લોપનો ઉપયોગ સૌથી પહેલા ઇન્ટ્રપ્ટના સ્ટેટ્સને ચેક કરવા માટે થાય છે?

(a)

IEN

(b)

ION

(c)

FGI

(d)

FGO

Answer:

Option (a)

36.

When flip-flop R = 0, the computer goes through _______ cycle.

જયારે ફ્લીપ-ફ્લોપ R = 0 હોય, ત્યારે કોમ્પ્યુટર ________ સાઇકલ રન કરે છે.

(a)

Control

કંટ્રોલ

(b)

Memory

મેમરી

(c)

Instruction

ઇન્સ્ટ્રકશન

(d)

Interrupt

ઇન્ટ્રપ્ટ

Answer:

Option (c)

37.

When flip-flop R = 1, the computer goes through _______ cycle.

જયારે ફ્લીપ-ફ્લોપ R = 1, હોય ત્યારે કોમ્પ્યુટર ________ સાઇકલ રન કરે છે.

(a)

Instruction

ઇન્સ્ટ્રકશન

(b)

Interrupt

ઇન્ટ્રપ્ટ

(c)

Control

કંટ્રોલ

(d)

Memory

મેમરી

Answer:

Option (b)

38.

An ________ is a condition that causes the microprocessor to temporarily work on a different task, and then later return to its previous task.

________ એ એક એવી કન્ડિશન છે જે માઇક્રોપ્રોસેસરને ટેમ્પરરી રૂપે કોઈ અલગ ટાસ્ક પર કામ કરવા માટેનું કારણ બને છે, અને પછીથી પાછલા કાર્ય પર પાછી ફરે છે.

(a)

Command

કમાન્ડ

(b)

Interrupt

ઇન્ટ્રપટ

(c)

Instruction

ઇન્સ્ટ્રક્શન

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

39.

When the CPU detects an interrupt, it then saves its________ states.

જયારે CPU ઇન્ટ્રપ્ટને ડિટેકટ કરે ત્યારે તે ઇન્સ્ટ્રકશન ના ________ સ્ટેટ સેવ કરે છે.

(a)

Previous

પહેલાના

(b)

Next

પછીના

(c)

Current

વર્તમાન

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

40.

What type of interrupt is TRAP?

TRAP એ ક્યાં પ્રકારનુ ઇન્ટ્રપ્ટ છે?

(a)

External

એક્ષટરનલ

(b)

Internal

ઇન્ટરનલ

(c)

Software

સોફ્ટવેર

(d)

Hardware

હાર્ડવેર

Answer:

Option (b)

Showing 31 to 40 out of 42 Questions