Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Basic Computer Organization

Showing 11 to 20 out of 42 Questions
11.
After reading instruction from memory, it is placed in ________ .
મેમરીમાંથી ઇન્સ્ટ્રકશન રીડ કર્યા બાદ તેને _______ મા મુકવામાં આવે છે.
(a) AC
(b) AR
(c) IR
(d) DR
Answer:

Option (c)

12.

Which type of decoder is used to decode operation code of instruction register in control unit?

કંટ્રોલ યુનિટમા ઇન્સ્ટ્રકશનના ઓપરેશન કોડ ને ડીકોડ કરવા માટે આપણે ક્યું ડીકોડર વાપરીએ છીએ?

(a)

2 x 4

(b)

3 x 8

(c)

4 x 16

(d)

5 x 32

Answer:

Option (b)

13.
Address of next instruction is stored in________.
રન થનારી નેક્ષ્ટ ઇન્સ્ટ્રકશન નું એડ્રેસ ________ મા સ્ટોર થાય છે.
(a) PC
(b) DR
(c) AR
(d) IR
Answer:

Option (a)

14.

What is the full form of MAR?

MAR નું ફૂલફોર્મ શું છે?

(a)

Memory access register

મેમરી એક્સેસ રજીસ્ટર

(b)

Main accessible register

મેઈન એક્સેસીબલ રજીસ્ટર

(c)

Main address register

મેઈન એડ્રેસ રજીસ્ટર

(d)

Memory address register

મેમરી એડ્રેસ રજીસ્ટર

Answer:

Option (d)

15.

What is the full form of MBR?

MBR નું ફૂલફોર્મ શું છે?

(a)

Main Buffer Register

મેઈન બફર રજીસ્ટર

(b)

Memory Buffer Routine

મેમરી બફર રૂટીન

(c)

Memory Buffer Register

મેમરી બફર રજીસ્ટર

(d)

Main Buffer Routine

મેઈન બફર રૂટીન

Answer:

Option (c)

16.

What is the full form of MRI?

MRI નું ફૂલફોર્મ શું છે?

(a)

Memory Read Instruction

મેમરી રીડ ઇન્સ્ટ્રકશન

(b)

Memory Reference Instruction

મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રકશન

(c)

Mask Reset Interrupt

માસ્ક રીસેટ ઇન્ટ્રપ્ટ

(d)

Mask Read Interrupt

માસ્ક રીડ ઇન્ટ્રપ્ટ

Answer:

Option (b)

17.

In a register reference instruction the value of I bit is________.

રજીસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રકશનમાં I બીટની વેલ્યુ _____ હોય છે.

(a)

0

(b)

1

(c)

2

(d)

3

Answer:

Option (a)

18.

In an Input-Output instruction the value of I bit is_______.

ઈનપુટ-આઉટપુટ ઇન્સ્ટ્રકશનમાં I બીટની વેલ્યુ _____ હોય છે.

(a)

0

(b)

1

(c)

2

(d)

3

Answer:

Option (b)

19.

In instruction cycle, the value of program counter is placed in which register at T0 ?

ઇન્સ્ટ્રકશન સાઈકલમાં, T0 સમયે પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ ક્યાં રજીસ્ટર માં મુકવામાં આવે છે?

(a)

AC

(b)

AR

(c)

DR

(d)

IR

Answer:

Option (b)

20.

In the instruction cycle, when D7=0, which of the following instructions will be executed?

ઇન્સ્ટ્રકશન સાઈકલમાં, જયારે  D7=0 હોય છે ત્યારે નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એક્ઝીક્યુટ થાશે?

(a)

Memory reference instruction

મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રકશન

(b)

Register reference instruction

રજીસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રકશન

(c)

Input-Output instruction

ઈનપુટ-આઉટપુટ ઇન્સ્ટ્રકશન

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

Showing 11 to 20 out of 42 Questions