Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Analysis and Design

Showing 31 to 40 out of 60 Questions
31.
In what type of coupling, the complete data structure is passed from one module to another?
કયા પ્રકારનાં કપલીંગ માં, સંપૂર્ણ ડેટા સ્ટ્રક્ચર એક મોડ્યુલ થી બીજા મોડ્યુલ માં પસાર થાય છે?
(a) Control coupling
કંટ્રોલ કપલીંગ
(b) Stamp coupling
સ્ટેમ્પ કપલીંગ
(c) External coupling
External કપલીંગ
(d) Content coupling
Content કપલીંગ
Answer:

Option (b)

32.
A good software design must have_________
સારી સોફ્ટવેર ડિઝાઇન માં શું હોવું જ જોઇએ
(a) High module coupling, High module cohesion
હાઈ મોડ્યુલ કપલીંગ, હાઈ મોડ્યુલ કોહેઝન
(b) High module coupling, Low module cohesion
હાઈ મોડ્યુલ કપલીંગ, low મોડ્યુલ કોહેઝન
(c) Low module coupling, High module cohesion
Low મોડ્યુલ કપલીંગ, હાઈ મોડ્યુલ કોહેઝન
(d) Low module coupling, Low module cohesion
Low મોડ્યુલ કપલીંગ, Low મોડ્યુલ કોહેઝન
Answer:

Option (c)

33.
In a good software design_________ coupling is desirable between modules.
એક સારા સોફ્ટવેર ડિઝાઇનમાં મોડ્યુલો વચ્ચે _____ કપલિંગ desirable છે.
(a) highest
(b) lowest
(c) internal
(d) external
Answer:

Option (b)

34.
What is a real world entity or things?
real world entity અથવા વસ્તુ શું છે?
(a) data object
ડેટા ઓબ્જેક્ટ
(b) domain
ડોમેઈન
(c) relationship
રિલેશનશિપ
(d) all of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (a)

35.
An entity in ER Model is a real world being, which has some properties called_____
ER મોડેલ માં entity એ real world વસ્તુ છે, તેમની પાસે અમુક પ્રોપટી છે તેને_______ કહેવાય છે
(a) attributes
(b) relationship
રિલેશનશિપ
(c) domain
ડોમેઈન
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (a)

36.
The maximum number of objects that can participate in a relationship is called________
ઓબ્જેકટ ની વધુ માં વધુ સંખ્યા કે જે રિલેશનશિપ માં હોઈ તેને _________ કહેવાય છે
(a) cardinality
(b) attributes
(c) operations
(d) transformers
Answer:

Option (a)

37.
_________ defines the properties of a data object and take on one of the three different characteristics.
_________ ડેટા ઓબ્જેક્ટની પ્રોપટી ને વ્યાખ્યાયિત કરે છે અને ત્રણ જુદી જુદી characteristics માંથી એક પર લે છે.
(a) Data object
(b) Attributes
(c) Relationships
(d) Data object and attributes
Data object અને attributes
Answer:

Option (b)

38.
The __________ of a relationship is 0 if there is no explicit need for the relationship to occur or the relationship is optional.
________ ની અંદર રીલેશનશીપ ઝીરો હોઈ જો તેમાં કોઈ ચોક્કસ રીલેશનશીપ ની જરૂર ના હોઈ અથવા તો રીલેશનશીપ optional હોઈ.
(a) modality
(b) cardinality
(c) entity
(d) structured analysis
Answer:

Option (a)

39.
Relationship is represented using _______shape symbol.
રીલેશનશીપ ને ___________સિમ્બોલ વડે દર્શાવાય છે.
(a) diamond
(b) rectangle
(c) square
(d) circle
Answer:

Option (a)

40.
What is a full form of DFD?
DFD નું full form શું થાય?
(a) Data Flow Design
(b) Data Flow Diagram
(c) Database Function Diagram
(d) None of above
ઉપર માંથી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 60 Questions