Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Input Devices and Printers

Showing 31 to 40 out of 56 Questions
31.

____________ must carry power to the keyboard.

(____________ એ કીબોર્ડ પર પાવરનું વહન (કેરી) કરે છે.)

(a)

Processor

(પ્રોસેસર)

(b)

keys

(કીઝ)

(c)

key matrix

(કી મેટ્રીક્સ)

(d)

Cable

(કેબલ)

Answer:

Option (d)

32.

Wireless keyboards use ______________ for power.

(પાવર માટે વાયરલેસ કીબોર્ડ ______________ નો ઉપયોગ કરે છે.)

(a)

remote control

(રીમોટ કન્ટ્રોલ)

(b)

batteries

(બેટરી)

(c)

receiver

(રિસીવર)

(d)

Cable

(કેબલ)

Answer:

Option (b)

33.

______________ is an integrated circuit (IC) that processes all of the data that comes from the keyboard and forwards it to the operating system.

(______________ એ ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC) છે જે કીબોર્ડમાંથી આવતા બધા ડેટાને પ્રોસેસ કરે છે અને તેને ઓપરેટિંગ સિસ્ટમ પર ફોરવર્ડ કરે છે.)

(a)

Keyboard controller

(કી-બોર્ડ કન્ટ્રોલર)

(b)

key matrix

(કી મેટ્રીક્સ)

(c)

receiver

(રિસીવર)

(d)

Cable

(કેબલ)

Answer:

Option (a)

34.

________ keyboard can send information to the system but the system was not allowed to send any information or command to the keyboard.

(________ કીબોર્ડ સિસ્ટમને માહિતી (ઇન્ફોર્મેશન) મોકલી શકે છે પરંતુ સિસ્ટમને કીબોર્ડ પર કોઈ માહિતી (ઇન્ફોર્મેશન)અથવા આદેશ (કમાન્ડ) મોકલવાની મંજૂરી નથી.)

(a)

PC-AT

(b)

PC-XT

(c)

AT

(d)

Enhanced PC-AT

Answer:

Option (b)

35.

______________ keys are provided in the middle of alphabet and numeric keys.

(આલ્ફાબેટ અને ન્યુમેરિક કીઝ ની વચ્ચે ______________ કીઝ પ્રદાન (પ્રોવાઈડ) કરવામાં આવે છે.)

(a)

character

(કેરેક્ટર)

(b)

modifier

(મોડીફાયર)

(c)

Cursor movement

(કર્સર મુવમેન્ટ)

(d)

function

(ફંકશન)

Answer:

Option (c)

36.

Function keys are situated on ______________ area of keyboard.

(ફંક્શન કીઝ કીબોર્ડના ______________ વિસ્તાર પર સ્થિત છે.)

(a)

topmost 

(સૌથી ઉપર)

(b)

bottom

(નીચે)

(c)

after numeric keypad

(ન્યુમેરિક કી-પેડ પછી)

(d)

between character keys

(કેરેક્ટર કીઝ ની વચ્ચે)

Answer:

Option (a)

37.

DIN keyboard connector has ______ pins.

(DIN કીબોર્ડ કનેક્ટરમાં ______ પિન છે.)

(a)

5

(b)

6

(c)

4

(d)

3

Answer:

Option (a)

38.

_______ keyboard connector was used on the first PCs and became the standard connection through about the mid-1990s.

(_______ કીબોર્ડ કનેક્ટરનો ઉપયોગ પ્રથમ PC પર કરવામાં આવ્યો હતો અને તે લગભગ 1990 ના દાયકાના મધ્યભાગમાં સ્ટાનડર્ડ કનેક્શન બન્યું હતું.)

(a)

DIN

 

(b)

PS/2

(c)

USB

(d)

Wireless

Answer:

Option (a)

39.

________ is the most common type of interface and has become the standard interface on all current computers.

(________ એ સૌથી સામાન્ય પ્રકારનો ઇન્ટરફેસ છે અને તે બધા વર્તમાન કમ્પ્યુટર્સ પર સ્ટાનડાર્ડ ઇન્ટરફેસ બની ગયો છે.)

(a)

DIN

(b)

PS/2

(c)

USB

(d)

Wireless

Answer:

Option (c)

40.

Wireless keyboards based on infrared technology use __________ waves to transmit signals to other infrared-enabled devices.

(ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર આધારિત વાયરલેસ કીબોર્ડ્સ અન્ય ઇન્ફ્રારેડ-અનેબલ (સક્ષમ) ડિવાઈસિસ પર સિગ્નલ્સને ટ્રાન્સમીટ કરવા __________ તરંગો (વેવ્સ) નો ઉપયોગ કરે છે.)

(a)

laser

(લેઝર)

(b)

light

(લાઈટ)

(c)

ultraviolet

(અલ્ટ્રાવાયોલેટ)

(d)

X-ray

(એક્સ-રે)

Answer:

Option (b)

Showing 31 to 40 out of 56 Questions