Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 61 to 67 out of 67 Questions
61.

Which of the methods are used to register a mouse motion listener?

માઉસ મોસન લીસ્નર ને રજીસ્ટર કરવા નીચે આપેલ માંથી કઈ મેથડ ઉપયોગી છે?

(a)

addMouse()

(b)

addMouseListener()

(c)

addMouseMotionListner()

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

62.

Which package needs to import for hadlining event?

ઇવેન્ટ હેન્ડલીંગ માટે ક્યા પેકેજ ને ઈમ્પોર્ટ કરવા જરૂરી છે?

(a)

Java.Applet

(b)

Java.awt.event

(c)

Java.event

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

63.
Which of following event generate when button is pressed?
જયારે બટન પ્રેસ કરવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થાય છે?
(a) WindowEvent
(b) ActionEvent
(c) PressEvent
(d) ButtonEvent
Answer:

Option (b)

64.
Which of following event generate when checkbox is clicked?
જયારે ચેક્બોક્ષ ક્લીક કરવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થાય છે?
(a) CheckBoxEvent
(b) ItemPressEvent
(c) ItemEvent
(d) ClickEvent
Answer:

Option (c)

65.

Which of following event generate when input received from keyboard?

જયારે કીબોર્ડ માંથી કેરેક્ટર મેળવવામાં આવે ત્યારે કઈ ઇવેન્ટ જનરેટ થાય છે?

(a)

KeyEvent

(b)

KeyBoardEvent

(c)

KeyPressedEvent

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

66.
Which swing component is source of ItemEvent?
ItemEvent નો સોર્સ કયો swing કમ્પોનન્ટ છે?
(a) JPopupMenu
(b) Jlabel
(c) JTextField
(d) JComboBox
Answer:

Option (d)

67.

Which of following is/are constants defined in WindowEvent class?

WindowEvent ક્લાસ માં ક્યા કોન્સ્ટન્ટ ડિફાઇન કરવામાં આવેલ છે?

(a)

WINDOW_ACTIVATED

(b)

WINDOW_CLOSED

(c)

WINDOW_DEICONIFIED

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

Showing 61 to 67 out of 67 Questions