Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 31 to 40 out of 67 Questions
31.
Which of the following class is super class that declares common features of GUI components in packages java.awt and javax.swing?
નીચે આપેલ માંથી કયો ક્લાસ સુપર-ક્લાસ છે જે java.awt અને javax.swing માં રહેલ GUI કમ્પોનન્ટ ના કોમન ફીચર ડિક્લેર કરે છે?
(a) Container
(b) Frame
(c) Component
(d) Panel
Answer:

Option (c)

32.
State true or false: Swing is not a part of JFC that is used to create GUI application.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: Swing એ JFC નો ભાગ નથી કે જે GUI એપ્લીકેશન બનાવવા માટે ઉપયોગી છે?
(a) true
(b) false
Answer:

Option (b)

33.

What is fullform of JFC?

JFC નું પુરુ નામ શું છે?

(a)

Java Functions Collections

(b)

Javax Foundation Class

(c)

Java Foundation Classes

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

34.

Swing components are

Swing કમ્પોનન્ટ __________ છે.

(a)

Platform dependent

પ્લેટફોર્મ ડીપેનડેન્ટ

(b)

Platform Independent

પ્લેટફોર્મ ઈન્ડેપેનડેન્ટ

(c)

Both Platform dependent & Platform Independent

પ્લેટફોર્મ ડીપેનડેન્ટ અને પ્લેટફોર્મ ઈન્ડેપેનડેન્ટ બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

35.

The following specifies the advantages of
It is lightweight.
It supports pluggable look and feel.
It follows MVC.

નીચેના ફાયદા શું દર્શાવે છે?
તે લાઈટવેઈટ છે.
તે પ્લગેબલ લુક અને ફીલ સપોર્ટ કરે છે.
તે MVC ફોલો કરે છે.

(a)

AWT

(b)

Swing

(c)

Both AWT & Swing

AWT અને Swing બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

36.

Which package needs to import to implement swing program?

Swing પ્રોગ્રામ ઈમ્પ્લેમેન્ટ કરવા માટે કયું પેકેજ import કરવું જરૂરી છે?

(a)

javax.swing

(b)

java.swing

(c)

java.awt

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

37.
Which of the following is not type of look & feel?
નીચે આપેલ માંથી કયુ લુક અને ફીલ નો ટાઈપ નથી?
(a) Metal Look & Feel
(b) Motif Look & Feel
(c) Motive Look & Feel
(d) Windows Look & Feel
Answer:

Option (c)

38.
State true or false: Swing have more components than AWT.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: Swing માં AWT કરતા વધારે કમ્પોનન્ટ આવેલ છે.
(a) true
(b) false
Answer:

Option (a)

39.
Which of following class is used to implement frame in swing?
Frame ઈમ્પ્લેમેન્ટ કરવા માટે ક્યા ક્લાસ નો ઉપયોગ થાય છે?
(a) Jwindow
(b) JFrame
(c) Frame
(d) SwingFrame
Answer:

Option (b)

40.

Which class is used to implement radiobutton using swing?

Swing માં RadioButton ઈમ્પ્લેમેન્ટ કરવા માટે ક્યા ક્લાસ નો ઉપયોગ થાય છે?

(a)

RadioButton

(b)

JCheckBox with CheckboxGroup

JCheckBox સાથે CheckboxGroup નો ઉપયોગ કરી

(c)

JRadioButton

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

Showing 31 to 40 out of 67 Questions