Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 21 to 30 out of 67 Questions
21.

Which method can set or change the text in a Label?

કઈ મેથડ દ્વારા Label માં રહેલ text ને સેટ અથવા બદલાવી શકાય છે?

(a)

getText()

(b)

setText()

(c)

Both getText() & setText()

getText() અને setText() બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

22.
Which of following components that do not support any interaction with the user?
નીચે આપેલ માંથી કયો કમ્પોનન્ટ યુઝર સાથે ઇન્ટરેક્શન કરતો નથી?
(a) Button
(b) Checkbox
(c) Labels
(d) List
Answer:

Option (c)

23.
Which abstract class is the super class of all menu related classes?
નીચે આપેલ માંથી કયો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બધા મેનું સંબંધિત ક્લાસ નો સુપર-ક્લાસ છે?
(a) MenuBar
(b) CheckboxMenuItem
(c) MenuItem
(d) MenuComponent
Answer:

Option (d)

24.
Which can be used to represent a checkbox with a textual label that can appear in a menu?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ ટેક્સ્ચ્યુઅલ Label સાથે નું Checkbox દર્શાવે છે કે જે મેનુ માં ડીસ્પ્લે થાય છે?
(a) MenuBar
(b) Menu
(c) CheckboxMenuItem
(d) MenuItem
Answer:

Option (c)

25.

Layout manager is used to

Layout મેનેજર નો ઉપયોગ _________ માટે થાય છે.

(a)

Add component to Layout

Layout માં કમ્પોનન્ટ એડ કરવા

(b)

Arrage components in particular manner

કમ્પોનન્ટ ને વ્યવસ્થિત ગોઠવવા

(c)

Both Add component to Layout & Arrage components in particular manner

Layout માં કમ્પોનન્ટ એડ કરવા અને કમ્પોનન્ટ ને વ્યવસ્થિત ગોઠવવા બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

26.

Which of the following is layout manager?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ Layout મેનેજર છે?

(a)

FlowLayout

(b)

GridLayout

(c)

CardLayout

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

27.

Which layout is used for the container has a row of components that should all be displayed at the same size, filling the container entire area?

નીચે આપેલ માંથી ક્યાં Layout માં કન્ટેનર માં કમ્પોનન્ટ રો માં ગોઠવાયેલ હોય છે કે જે કન્ટેનર ના area ને ફીલ કરે છે અને બધા કમ્પોનન્ટ ની સાઈઝ સરખી હોય છે?

(a)

FlowLayout

(b)

GridLayout

(c)

CardLayout

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

28.
In which layout NORTH, SOUTH, EAST, WEST regions available?
ક્યા layout માં NORTH, SOUTH, EAST, WEST રીજીયન આવેલ છે?
(a) FlowLayout
(b) GridLayout
(c) BorderLayout
(d) CardLayout
Answer:

Option (c)

29.
In which layout only one component visible at a time?
ક્યા layout માં ફક્ત એક જ કમ્પોનન્ટ ડીસ્પ્લે થાય છે?
(a) FlowLayout
(b) GridLayout
(c) BorderLayout
(d) CardLayout
Answer:

Option (d)

30.
Which layout is used to arrage components in a line left to right on after another?
ક્યા layout માં કમ્પોનન્ટ એક લાઈનમાં ડાબીબાજુ થી જમણીબાજુ એ ગોઠવાયેલા હોય છે?
(a) FlowLayout
(b) GridLayout
(c) BorderLayout
(d) CardLayout
Answer:

Option (a)

Showing 21 to 30 out of 67 Questions