Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 41 to 50 out of 67 Questions
41.
Which class is used to implement dropdown using swing?
Swing માં ડ્રોપડાઉન ઈમ્પ્લેમેન્ટ કરવા માટે ક્યા ક્લાસ નો ઉપયોગ થાય છે?
(a) Jlist
(b) JRadioButton
(c) ComboBox
(d) JComboBox
Answer:

Option (d)

42.

Which of following is correct?

નીચે આપેલ વિધાન માંથી કયુ સાચું છે?

(a)

JTextComponent extends JTextArea

(b)

JTextArea extends JTextField

(c)

JTextField extends JTextComponent

(d)

JTextComponent extends JTextField

Answer:

Option (c)

43.
Which inbuilt dialog allows user to select file?
કયો ઇનબિલ્ટ ડાયલોગ યુઝર ને ફાઈલ સિલેક્ટ કરવા માટે ઉપયોગી છે?
(a) JFileInputChooser
(b) JFileChooser
(c) JFileSelector
(d) JFileInputSelector
Answer:

Option (b)

44.

Which of following is correct statement?

નીચે આપેલ વિધાન માંથી કયુ સાચું છે?

(a)

A dialog can have menubar

ડાયલોગ માં menubar હોય શકે.

(b)

JMenuItem extends Jmenu

(c)

Menu item can be added to menu

Menuitem ને menu માં એડ કરી શકાય

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (c)

45.
_________ component provides to show various dialog such as error, user specific message, confirmation etc.
_________ કમ્પોનન્ટ જુદા-જુદા ડાયલોગ જેવા કે એરર, યુઝર માટેના મેસેજ વગેરે ડીસ્પ્લે કરવા માટે ઉપયોગી છે.
(a) JDialogBox
(b) JFileChooser
(c) Jtable
(d) JOptionPane
Answer:

Option (d)

46.
Which of following control is available in swing but not in AWT?
નીચે આપેલ વિકલ્પ માંથી કયો કંટ્રોલ Swing માં આવેલ છે પરંતુ AWT માં નથી?
(a) Button
(b) Label
(c) RadioButton
(d) CheckBox
Answer:

Option (c)

47.
The Swing Component classes that are used in Encapsulates a mutually exclusive set of buttons?
કયો Swing કમ્પોનેન્ટ ક્લાસ કે જે વિશિષ્ટ Button ના સેટ માં સમાવેશ કરવામાં ઉપયોગ થાય છે?
(a) ButtonGroup
(b) JButton
(c) AbstractButton
(d) ImageIcon
Answer:

Option (a)

48.

In which place event handling code placed?

ક્યા સ્થાને ઇવેન્ટ હેન્ડલીંગ કોડ ને મુકવામાં આવે છે?

(a)

Within class

ક્લાસ માં જ

(b)

Other Class

બીજા ક્લાસ માં

(c)

Anonymous Class

અનોનોમસ ક્લાસ

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

49.

The following steps are require to perform
1) Implement interface and override its method
2) Register component with listener

નીચે આપેલ સ્ટેપ શું પરફોર્મ કરવા માટે જરૂરી છે?
1) ઇન્ટરફેસ ઈમ્પ્લેમેન્ટ અને તેની મેથડ ઓવરરાઈડ કરવા
2) કમ્પોનન્ટને લીસ્નર માં રજીસ્ટર કરવા

(a)

String Handling

સ્ટ્રીંગ હેન્ડલીંગ

(b)

Exception Handling

એક્સેપ્શન હેન્ડલીંગ

(c)

Event Handling

ઇવેન્ટ હેન્ડલીંગ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

50.
Which of these is superclass of all Adapter classes?
બધા એડપ્ટર ક્લાસ નો સુપર-ક્લાસ કયો છે?
(a) Event
(b) Applet
(c) ComponentEvent
(d) InputEvent
Answer:

Option (b)

Showing 41 to 50 out of 67 Questions