51. |
Which class is super class of all the events?
બધી ઇવેન્ટ નો સુપર-ક્લાસ કયો છે?
|
||||||||
Answer:
Option (a) |
52. |
What is listener in context to event handling? ઇવેન્ટ હેન્ડલીંગ ના સંદર્ભ માં લીસ્નર શું છે?
|
||||||||
Answer:
Option (b) |
53. |
What is an event in delegation event model used by Java programming language?
Java પ્રોગ્રામીંગ લેંગ્વેજ દ્વારા ઉપયોગ થતા ડેલેગેશન ઇવેન્ટ મોડેલ માં ઇવેન્ટ શું છે?
|
||||||||
Answer:
Option (d) |
54. |
Which of following interface define a method itemStateChanged()?
નીચે આપેલ માંથી કયો ઇન્ટરફેસ itemStateChanged() મેથડ ને ડિફાઇન કરે છે?
|
||||||||
Answer:
Option (b) |
55. |
Which of following interfaces define a method actionPerformed()?
નીચે આપેલ માંથી કયો ઇન્ટરફેસ actionPerformed() મેથડ ને ડિફાઇન કરે છે?
|
||||||||
Answer:
Option (c) |
56. |
Which of following method will respond when we click by mouse in frame? જ્યારે આપણે ફ્રેમમાં માઉસ ક્લિક કરીએ ત્યારે નીચે આપેલ માંથી કઈ મેથડ રિસ્પોન્સ આપે છે?
|
||||||||
Answer:
Option (d) |
57. |
Which of following method will be invoked if a character is entered from keyboard?
જો કીબોર્ડમાંથી કોઈ કેરેક્ટર એન્ટર કરવામાં આવે તો નીચે આપેલ માંથી કઈ મેથડ ઇન્વોક થશે?
|
||||||||
Answer:
Option (a) |
58. |
Which of following method is defined in MouseMotionAdapter class?
MouseMotionAdapter માં નીચે આપેલ માંથી કઈ મેથડ ડિફાઇન કરવામાં આવેલ છે?
|
||||||||
Answer:
Option (c) |
59. |
Which event will be notified if scroll bar is manipulated?
જો scrollbar મેનીપ્યુલેટ કરવામાં આવે તો નીચે આપેલ માંથી કઈ ઇવેન્ટ ને નોટિફાય કરવામાં આવશે?
|
||||||||
Answer:
Option (a) |
60. |
Which method is used to register a keyboard event listener?
કીબોર્ડ ઇવેન્ટ લીસ્નર ને રજીસ્ટર કરવા નીચે આપલે માંથી કઈ મેથડ ઉપયોગી છે?
|
||||||||
Answer:
Option (b) |