Advance Web Technology (3360706) MCQs

MCQs of Introduction to ASP.Net Web Programming & IDE

Showing 31 to 40 out of 41 Questions
31.

______ Stage checks that page is new or old.

_______ સ્ટેજ પેજ ન્યુ છે કે ઓલ્ડ તે ચેક કરે છે.

(a)

Start

(b)

Request

(c)

Initialize

(d)

Load

Answer:

Option (b)

32.

Postback property can be identified in which stage ?

PostBack પ્રોપર્ટી એ ક્યાં સ્ટેજમાં ઓળખી શકાય છે ?

(a)

Load

(b)

Initialize

(c)

Start

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (c)

33.
Which object can help you maintain data across users ?
યુઝર નો ડેટા મેઈન્ટેઈન કરવા માટે ક્યાં ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) Application object
(b) Session object
(c) Response object
(d) Server object
Answer:

Option (a)

34.

Which object encapsulates the state of the client ?

કયો ઓબ્જેક્ટ કલાઈન્ટના સ્ટેટને encapsulate કરે છે ?

(a)

Application object

(b)

Response object

(c)

Server object

(d)

Session object

Answer:

Option (d)

35.

A request object retrieves information from a user by ________________

Request Object  ______  દ્વ્રારા યુઝરની ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરે છે.

(a)

A collection of values sent as cookies in HTTP header

HTTP હેડર માં વેલ્યુ ના કલેક્શન ને કુકી તરીકે મોકલી શકાય છે

(b)

A collection of data sent with a submitted form

ડેટા ના કલેક્શન ને ફોર્મ ની સાથે મોકલી શકાય છે

(c)

From the OS module

OS મોડ્યુલ તરફ થી

(d)

A and B both

A અને B બંને

Answer:

Option (d)

36.

Reponse Object is used to send output to the user from the server.

Reponse Object નો ઉપયોગ સર્વરમાંથી યુઝરને આઉટપુટ મોકલવા થાય છે.

(a)

YES

હા

(b)

NO

ના

Answer:

Option (a)

37.
List of ASP.net objects are ____________
ASP.net માં આવેલા ઓબ્જેક્ટ નું લીસ્ટ ______ છે.
(a) Response and Request
(b) Response,Request,Session, Server,Application
Response, Request,Session, Server,Application
(c) Response,Request,Server,Session
Response, Request,Server, Session
(d) Session and Application
Answer:

Option (b)

38.
Postback property returns ______________ if the page us loading first time
જો પેજ પહેલી વખત લોડ થતું હોય તો Postback પ્રોપર્ટી ______ રીટર્ન કરે છે.
(a) TRUE
(b) FALSE
Answer:

Option (b)

39.

ASP.net page structure can be divided into how many parts ?

ASP.net પેજ નું સ્ટ્રક્ચર ને કેટલા પાર્ટ માં ડીવાઈડ કરવામાં આવે છે ?

(a)

3

(b)

2

(c)

1

(d)

4

Answer:

Option (a)

40.

______ directive defines page-specific attributes used by ASP.NET page parser and compiler.

_____ ડીરેકટીવ એ ASP.NET parser અને compiler દ્વારા ઉપયોગમાં લેવાતા પેજ સ્પેકિફિક એટ્રીબ્યુટને ડિફાઈન કરે છે.

(a)

Application

(b)

Assembly

(c)

Page

(d)

Control

Answer:

Option (c)

Showing 31 to 40 out of 41 Questions