Advance Web Technology (3360706) MCQs

MCQs of Introduction to ASP.Net Web Programming & IDE

Showing 21 to 30 out of 41 Questions
21.
________ file contains settings for all .net application types such as windows, console, class library and web application ?
.net ની બધી એપ્લીકેશન જેવી કે વિન્ડો, કોન્સોલ, ક્લાસ લાઈબ્રેરી અને વેબ એપ્લીકેશન માટે ના બધા સેટિંગ _____ ફાઇલ માં આવેલા હોય છે.
(a) web.config
(b) system.config
(c) machine.config
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

22.
Web.config is used to store ________ thing/s.
Web.config નો ઉપયોગ ________ સ્ટોર કરવા માટે થાય છે.
(a) Database Connection Details
ડેટાબેઝ કનેક્શન ડીટેઈલ્સ
(b) Session State
સેશન સ્ટેટ
(c) Error Handling
એરર હેન્ડલિંગ
(d) All of the above
ઉપરના બધા
Answer:

Option (d)

23.
You can have only one Global.asax per project
એક પ્રોજેક્ટ માં એક જ Global.asax ફાઇલ આવેલી હોય છે.
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

24.

In ASP.NET, which protocol is used for requestiong a web page from the web server ?

ASP.net માં વેબ સર્વર માંથી કોઈ પેજ ને રીક્વેસ્ટ કરવા માટે ક્યાં પ્રોટોકોલ નો ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

SMTP

(b)

HTTP

(c)

TCP

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (b)

25.
Which web server is being used to execute asp.net website / web application ?
ASP.net માં વેબસાઈટ/ વેબ એપ્લીકેશન ને એક્ઝીક્યુટ કરવા માટે ક્યાં સર્વર નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) Apache Tomcat
(b) Wamp
(c) Xampp
(d) Internet Information Service
Answer:

Option (d)

26.
DLL files are stored in _____
DLL ફાઇલ્સ ______ માં સ્ટોર થાય છે.
(a) App_Code
(b) App_Data
(c) Bin
(d) All of the above
ઉપરના બધા
Answer:

Option (c)

27.

_________ extension represents MS Access Database file.

MS એક્સેસ ડેટાબેઝની ફાઇલ ______ એક્શટેન્શન દ્રારા દર્શાવામાં આવે છે.

(a)

.mdf

(b)

.sql

(c)

.mdb

(d)

.access

Answer:

Option (c)

28.
_________ extension represent sql server database file
sql સર્વર માટે ની ડેટાબેઝ ફાઇલ ______ એક્શટેન્શન દ્રારા દર્શાવામાં આવે છે.
(a) .mdf
(b) .bak
(c) .mdb
(d) A and B both
A અને B બંને
Answer:

Option (d)

29.
How many stages are there in ASP.net web page life cycle ?
ASP.net માં વેબ પેજ ની લાઈફ સાયકલ માં કેટલા સ્ટેજ આવેલા હોય છે ?
(a) 4
(b) 5
(c) 7
(d) 6
Answer:

Option (d)

30.

In ASP.NET, which of the following stage is not present in web page life cycle ?

નીચેનામાંથી કયું સ્ટેજ ASP.NET  વેબ પેજની લાઈફ સાયકલમાં હાજર નથી ? 

(a)

Unrenderor

(b)

Rendering

(c)

Load

(d)

Unload

Answer:

Option (a)

Showing 21 to 30 out of 41 Questions