11. |
How many components is/are there for web application ?
વેબ એપ્લીકેશન માં કેટલા કમ્પોનેન્ટ આવેલા હોય છે ?
|
||||||||
Answer:
Option (d) |
12. |
How ASP.net different from ASP ?
ASP.net એ ASP કરતા કેવી રીતે અલગ છે ?
|
||||||||
Answer:
Option (c) |
13. |
Web application configuration settings are stored in ____________
વેબ એપ્લીકેશન ના કન્ફીગ્યુરેશન ના સેટિંગ _______ માં સ્ટોર થયેલા હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
14. |
File Extension used in ASP.net is _____
ASP.net માં ફાઇલ નું એક્શટેન્શન ______ હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
15. |
______________ window provides access to all the files.
_________ વિન્ડો ની મદદ થી બધી ફાઈલ્સ ને એક્સેસ કરી શકાય છે.
|
||||||||
Answer:
Option (b) |
16. |
_________ layer is presented to the user.
_______ લેયર એ યુઝર ને દર્શાવે છે.
|
||||||||
Answer:
Option (a) |
17. |
_________ layer contains logic and calculations related to data.
ડેટા ને લગતા લોજીક અને કેલ્ક્યુલેશન ______ લેયર માં આવેલા હોય છે.
|
||||||||
Answer:
Option (b) |
18. |
_________ layer contains methods that help the Business Layer to connect the data .
બીઝનેસ લેયર ને ડેટા સાથે કનેક્ટ કરવા માટે જે જરૂરી મેથડ હોય છે તે _____ લેયર માં આવેલ હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
19. |
_______ is primary window in the Visual Studio IDE.
Visual Studio IDE માં _______ પ્રાયમરી વિન્ડો હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
20. |
Global.aspx is used for ________
Global.aspx નો ઉપયોગ ______ માટે થાય છે.
|
||||||||
Answer:
Option (b) |