Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Chemical Bondings and catalysis

Showing 31 to 36 out of 36 Questions
31.

MnO2 is ______________ type of catalyst

MnO2 _________પ્રકારનો ઉદીપક છે. 

(a)

Auto catalyst

સ્વયં ઉદીપક 

(b)

Catalytic inhibitor

ઉદીપક અવરોધક 

(c)

Positive catalyst

ધન ઉદીપક 

(d)

Negative catalyst

ઋણ ઉદીપક

Answer:

Option (c)

32.

Which of the following is a catalyst poison in the Haber process of ammonia?

એમોનીયા બનવવા માટેની હેબર પ્રોસેસ માં ક્યાં ઉદીપક વિષ તરીકે વર્તે છે?

(a)

CO

(b)

Pt

(c)

Fe

(d)

Mn

Answer:

Option (b)

33.

On which of the following factors van der Waals’ force of attraction does not depend on?

નીચેનામાંથી ક્યાં પરિબળ પર વાન્ડર વાલ્સ આકર્ષણ બળ આધાર રાખતું નથી?

(a)

Types of molecules

અણુઓના પ્રકાર

(b)

Number of electrons in molecules

અણુમાના ઈલેક્ટ્રોનની સંખ્યા 

(c)

The contact surface of molecules

અણુઓની સંપર્ક સપાટી 

(d)

Average intermolecular distance

અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 

Answer:

Option (c)

34.

………. compounds are solid, crystalline and soluble in water.

_________સંયોજન ધન , સ્ફટિકમય અને પાણીમાં દ્રાવ્ય હોય છે?

(a)

Ionic

આયોનિક 

(b)

Covalent

સહ સંયોજક 

(c)

Coordinate covalent

સવર્ગ સહ સંયોજક 

(d)

Metallic

ધાત્વિક 

Answer:

Option (a)

35.

Which catalyst increases the rate of a reaction?

કયો ઉદીપક પ્રક્રિયાનો વેગ વધારે?

(a)

Negative

ઋણ 

(b)

Positive

ધન 

(c)

Auto

સ્વયં 

(d)

Inhibitor

વિષ

Answer:

Option (b)

36.

Which of the following catalyst is used in the preparation of NH3?

નીચેનામથી કયો ઉદીપક NH3 બનાવવા માટે વપરાય છે?

(a)

Fe

(b)

Ni

(c)

Cu

(d)

Pt

Answer:

Option (d)

Showing 31 to 36 out of 36 Questions