Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Chemical Bondings and catalysis

Showing 21 to 30 out of 36 Questions
21.

In which type of reaction reactants and catalyst are in the same phase?

કઈ પ્રક્રિયામાં ઉદીપક અને પ્રક્રિયક સમાન અવસ્થા માં આવેલા હોય હ્હે?

(a)

Heterogeneous catalysis

વિસમાંગ ઉદીપન 

(b)

Intermediate theory

મધ્યવર્તી સિધ્ધાંત 

(c)

Adsorption theory

અધીશોષણ સિધ્ધાંત 

(d)

Homogeneous catalysis

સમાંગ ઉદીપન 

Answer:

Option (d)

22.

Which of the following is an example of Ionic solid?

નીચેનામાંથી આયોનિક ધન નું ઉદાહરણ આપો.

(a)

Diamond

હીરો 

(b)

Quartz

ક્વાર્ટ્ઝ

(c)

NaCl

(d)

Graphite

ગ્રેફાઇટ 

Answer:

Option (c)

23.

What will be the effect of catalysis on the equilibrium constant?

સંતુલન અવસ્થા માં રહેલી પ્રક્રિયા પર ઉદીપન ની શી અસર થાય છે?

(a)

Increases

વધે છે 

(b)

Decreases

ઘટે છે 

(c)

Remains constant

અચળ રહે છે

(d)

None of these

એકપણ નહી

Answer:

Option (c)

24.

For the preparation of ethanol from sugar by fermentation which catalytic enzyme is used?

આથવણ પ્રક્રિયા દ્વારા ખાંડ માંથી ઇથેનોલ બનાવવા માટે ક્યાં ઉદીપકીય ઉત્સેચક વપરાય છે?

(a)

Invertase

ઇન્વર્ટેઝ 

(b)

Zymase

ઝાયમેઝ 

(c)

Both A. and B.

A અને B બંને 

(d)

None of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (a)

25.

The bond formed by the transfer of an electron from one atom to the other atom is known as ------------------.

પરમાણુઓ માં ઈલેક્ટ્રોન ગુમાવીને અથવા મેળવીને જે બંધનું નિર્માણ કરે છે તે બંધને_________કહે છે.

(a)

Ionic bond

આયોનિક બંધ 

(b)

Covalent bond

સહ સંયોજક બંધ 

(c)

Metallic bond

ધાત્વિક બંધ 

(d)

H-bond

હાઇડ્રોજન બંધ 

Answer:

Option (a)

26.

The Crystal lattice arrangement of Fe is -------------- type.

Fe ના સ્ફટિકમાં પરમાણુઓની રચના ___________પ્રકારની હોય છે.

(a)

FCC

(b)

BCC

(c)

HCP

(d)

CCP

Answer:

Option (b)

27.

From the following which is not a property of metal?

નીચે જણાવેલ ગુણધર્મો પેકી કયો ગુણધર્મો ધાતુ ધરાવતું નથી.

(a)

Conductivity

વાહકતા 

(b)

Solubility in water

પાણીમાં દ્રવ્યતા 

(c)

Ductility

તન્યતા 

(d)

Lustre

ચળકાટ 

Answer:

Option (b)

28.

Water accumulates in cells of animals and plants due to ------------------- bond.

પ્રાણી અને વનસ્પતિના કોષમાં પાણીનો સંગ્રહ ___________બંધને કારણે થાય છે.

(a)

Ionic bond

આયોનિક બંધ 

(b)

Covalent bond

સહ સંયોજક બંધ 

(c)

Co-ordinate bond

સવર્ગ સહ સંયોજક બંધ 

(d)

H-bond

હાઇડ્રોજન બંધ

Answer:

Option (d)

29.

Diamond is an example of -------------------- type of solids.

હીરો એ _________પ્રકારનો ધન છે.

(a)

Metallic

ધાત્વિક 

(b)

Ionic

આયોનિક 

(c)

Network

જાળીદાર 

(d)

Molecular

આણ્વીય

Answer:

Option (c)

30.

Full name of FCC is ____________.

FCC નું પૂરું નામ ________છે.

(a)

Face centimetre cube

ફેસ સેન્ટીમીટર ક્યુબ 

(b)

Face centre cubic

ફેસ સેન્ટર ક્યુબીક 

(c)

Face centimetre structure

ફેસ સેમી સ્ટ્રકચર

(d)

Face cube centre

ફેસ ક્યુબ સેન્ટર 

Answer:

Option (b)

Showing 21 to 30 out of 36 Questions