Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Chemical Bondings and catalysis

Showing 11 to 20 out of 36 Questions
11.

Which bond is responsible for the strength of cement concrete?

સિમેન્ટ કોન્ક્રીટ ની મજબુતાઈ માટે ક્યાં બંધ જવાબદાર હોય છે?

(a)

Ionic bond

આયોનિક બંધ 

(b)

Metallic bond

ધાત્વિક બંધ 

(c)

van der Waals bond

વાન ડર વાલ્સ બંધ 

(d)

Hydrogen bond

હાઇડ્રોજન બંધ 

Answer:

Option (d)

12.

……… atoms are joined by covalent bonds in a molecule of sulphur.

ગંધકના એક અણુમાં સલ્ફરના _________ પરમાણુઓ સહ સંયોજક બંધ થી જોડાયેલા હોય છે.

(a)

2

(b)

4

(c)

6

(d)

8

Answer:

Option (d)

13.

Decomposition of H2O2 is slowed down by adding H3PO4 is an example of _____ Catalyst.

H3PO4 ધીમે ધીમે ઉમેરી ને H2O2 નું વિઘટન થવાની પ્રક્રિયા ક્યાં ઉદીપક નું ઉદાહરણ છે?

(a)

Positive

ધન 

(b)

Negative

ઋણ 

(c)

Auto

સ્વયં 

(d)

None

એક પણ નહી

Answer:

Option (b)

14.

Which type of bond form the following is obtained by a combination of ions of electropositive and electronegative?

ધન આયન અને ઋણ આયન ના સંયોજન થી ક્યાં પ્રકારનો બંધ બને છે?

(a)

Ionic

આયોનિક 

(b)

Covalent

સહસંયોજક 

(c)

Coordinate covalent

સવર્ગ સહસંયોજક 

(d)

Metallic

ધાત્વિક 

Answer:

Option (a)

15.

Which type of substance inhibits the reactivity of catalyst?

ઉદીપકની ક્રિયાશીલતાનો નાશ કરતા પદાર્થ ને શું કહે છે?

(a)

Positive catalyst

ધન ઉદીપક 

(b)

Negative catalyst

ઋણ ઉદીપક 

(c)

Auto catalyst

સ્વયં ઉદીપક 

(d)

None of these

એક પણ નહી

Answer:

Option (d)

16.

Water exists in soil due to which type of bond?

ક્યાં બંધના કારણે જમીનમાં પાણી જળવાય રહે છે?

(a)

Ionic bond

આયોનિક 

(b)

Covalent bond

સહ સંયોજક બંધ

(c)

Hydrogen bond

હાઇડ્રોજન બંધ 

(d)

Metallic bond

ધાત્વિક બંધ 

Answer:

Option (c)

17.

e of metallic structure exists in copper?

તાંબુ ક્યાં પ્રકારની ધાત્વિક રચના ધરાવે છે?

(a)

FCC

(b)

BCC

(c)

HCP

(d)

None

એક પણ નહી 

Answer:

Option (a)

18.

The substance which can accelerate the rate of reaction that is known as..............

જે પદાર્થ પ્રક્રિયા માં ઉમેરતા પ્રક્રિયા વેગમાં વધારો થાય તેને શું કહેવાય?

(a)

catalyst

ઉદીપક 

(b)

Lubricants

સ્નેહક 

(c)

Insulating material

વિસંવાહી પદાર્થ 

(d)

All of these

આપેલ તમામ

Answer:

Option (a)

19.

Which type of structure exists in C2H4?

C2H4 માં ક્યાં પ્રકારનો બંધ બને છે?

(a)

Ionic bond

આયોનિક બંધ 

(b)

Covalent bond

સહ સંયોજક બંધ

(c)

Co-ordinate covalent bond

સવર્ગ સહ સંયોજક બંધ 

(d)

Metallic bond

ધાત્વિક બંધ

Answer:

Option (b)

20.

The force of attraction exerted on the bonding electron by the atom that is known as.....

સહ સંયોજક બંધ માં ભાગીદારી માં રહેલા ઈલેક્ટ્રોન ને આકર્ષવાની શક્તિ ને શું કહેવાય 

(a)

Inductive effect

ઇન્ડકટીવ અસર 

(b)

electronegativity

વિદ્યુત ઋણતા 

(c)

Electron affinity

ઈલેક્ટ્રોન બંધુતા 

(d)

None of these

કોઈપણ નહી 

Answer:

Option (b)

Showing 11 to 20 out of 36 Questions