Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Corrosion of metals & its prevention

Showing 1 to 10 out of 24 Questions
1.

Which type of corrosion takes place if the metal has an impurity of another metal?

ધાતુમાં બીજા ધાતુની અશુદ્ધિ હોય તો ક્યાં પ્રકારનું ક્ષારણ થાય છે?

(a)

Electrochemical corrosion

વીજરાસાયણિક ક્ષારણ 

(b)

Pitting corrosion

પિટિન્ગ ક્ષારણ 

(c)

Crevice corrosion

તળ માં થતું ક્ષારણ

(d)

None of the above

આમાંથી એક પણ નહિ 

Answer:

Option (a)

2.

Metal undergoes ____________ in the process of corrosion.

ક્ષારણની પ્રક્રિયામાં ધાતુનું _______થાય છે.

(a)

Oxidation

ઓક્સિડેશન 

(b)

Reduction

રિડક્શન

(c)

Condensation

સંઘનન 

(d)

Division

વિભાજન

Answer:

Option (a)

3.

Corrosion of metal is more in _______

ધાતુનું ક્ષારણ ___________ સૌથી વધારે થાય છે.

(a)

Alkaline

બેઝિક માધ્યમ 

(b)

Acidic

એસિડિક માધ્યમ 

(c)

Neutral

તટસ્થ માધ્યમ 

(d)

Independent of medium

માધ્યમની કોઈ અસર થતી નથી

Answer:

Option (b)

4.

In tinning which metal is used as a protective coating on iron?

ક્યાં ધાતુનો ટિનિંગ પ્રક્રિયામાં લોખંડ પર રક્ષાત્ત્મક પળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Sn

(b)

Ag

(c)

Zn

(d)

Au

Answer:

Option (c)

5.

In water line corrosion which part of metal will undergo oxidation?

પાણીની સપાટી નીચે થતા ક્ષારણમાં ધાતુના ક્યાં  ભાગનું ક્ષારણ થશે?

(a)

The region where oxygen is more

વધારે ઓક્સિજન વાળા ક્ષેત્રે 

(b)

The region where oxygen is less

ઓછા ઓક્સિજન વાળા ક્ષેત્રે 

(c)

Will not undergo corrosion

ક્ષારણ નહિ થાય 

(d)

None of above

આમાંથી કોઈપણ નહિ 

Answer:

Option (b)

6.

Out of the following which method is used to reduce corrosion?

નીચે આપેલા ઉપાયોમાંથી ક્ષારણ ઘટાડવા ક્યાં ઉપાય કરીશું?

(a)

Dehumidification

ભેજને દૂર કરીને 

(b)

Use of inhibitors

નિરોધકો વાપરીને 

(c)

Modifying properties of metals

ધાતુના ગુણધર્મો સુધારીને 

(d)

All the above

ઉપરના બધા જ 

Answer:

Option (d)

7.

Galvanising is a process of coating ________ on iron

ગેલવેનાઈઝીંગ પ્રક્રિયા માં લોખંડ પર _________નું પડ ચડાવવામાં આવે છે.

(a)

Tin

ટીન 

(b)

Copper

કોપર 

(c)

Zinc

ઝીંક 

(d)

Aluminium

એલ્યુમિનિયમ 

Answer:

Option (c)

8.

In Sheradizing method at what temperature the iron articles get coated with zinc dust.

સિરેડાઇઝિંગ પ્રક્રિયામાં કેટલા તાપમાન એ લોખંડની નાની ચીજવસ્તુઓ પર ઝીંકનું કોટિંગ કરવામાં આવે છે?

(a)

100 – 200 °C

(b)

500 – 600 °C

(c)

Above 1000 °C

1000 ℃ થી વધારે 

(d)

350 – 450 °C

Answer:

Option (d)

9.

If corrosion takes place on the major surface of the metal, then it is called ..........

જો ધાતુની મોટા ભાગની સપાટી પર ક્ષારણ થતું હોય તો તેને __________કહે છે.

(a)

Uniform corrosion

સમાંગ 

(b)

Pitting corrosion

પીટીંગ 

(c)

Corrosion

ક્ષારણ 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (a)

10.

What is the formula of iron rust?

લોખંડ ના કાટ નું સુત્ર શું છે?

(a)

FeO

(b)

Fe2O3

(c)

Fe3O4

(d)

Fe

Answer:

Option (b)

Showing 1 to 10 out of 24 Questions