Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Corrosion of metals & its prevention

Showing 11 to 20 out of 24 Questions
11.

The surface of the metal which is not in contact with air acts as ......... in water line corrosion.

પાણીની સપાટી નીચે થતા ક્ષારણ માં ધાતુની સપાટીનો જે ભાગ હવાના સંપર્ક માં ના હોય તે _________તરીકે વર્તે છે.

(a)

Anode

એનોડ 

(b)

Cathode

કેથોડ 

(c)

Both A. and B.

A અને B બંને 

(d)

None of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (a)

12.

Less is the pH of the solution ......... is the corrosion of the metal.

જેમ દ્રાવણની pH ઓછી હોય તેમ ધાતુનું ક્ષારણ ________થાય 

(a)

Average

મધ્યમ 

(b)

Less

ઓછું 

(c)

Both B. and D.

B અને D બંને 

(d)

More

વધુ 

Answer:

Option (d)

13.

In the metal spraying process for the protective coating which metal is not used?

ધાતુનું રક્ષિત સ્તર ચઢાવવાની ધાતુ છંટકાવ પધ્ધતિ માં કઈ ધાતુ વપરાતી નથી?

(a)

Al

(b)

Zn

(c)

Sn

(d)

Cu

Answer:

Option (d)

14.

In a galvanic method for the protection of metal, the metal which is to be protected is taken as ..........

ધાતુનું રક્ષણ કરવા માટેની ગેલ્વેનીક પધ્ધતિમાં જે ધાતુનું રક્ષણ કરવાનું હોય તેને _______તરીકે લેવાય છે. 

(a)

Anode

એનોડ 

(b)

Cathode

કેથોડ 

(c)

Both A. and B.

A અને B બંને 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (b)

15.

If a non-porous layer of metal oxide is formed on the surface of the metal, then ......... corrosion takes place.

જો ધાતુની સપાટી પર ધાતુના ઓક્સાઈડનું અછીદ્રાળું સ્તર બને તો __________ક્ષારણ થાય છે. 

(a)

Average

મધ્યમ 

(b)

Less

ઓછું 

(c)

Both B. and D.

B અને D બંને 

(d)

More

વધુ 

Answer:

Option (b)

16.

From the following which is not affected by the rate of corrosion?

નીચેનામાંથી કયું ક્ષારણ પર અસર કરતુ પરિબળ નથી?

(a)

pH of solution

(b)

Temperature

તાપમાન 

(c)

Dilution of solution

દ્રાવણની મંદતા 

(d)

Moisture

ભેજ 

Answer:

Option (c)

17.

Corrosion is an example of which type of reaction?

ક્ષારણ એ કઈ પ્રક્રિયા સાથે સંલગ્ન છે?

(a)

Oxidation

ઓક્સીડેશન 

(b)

Reduction

રીડકશન 

(c)

Photovoltaic effect

ફોટોવોલ્ટેઇક અસર

(d)

Overleaping

ઓવર લીપીંગ

Answer:

Option (a)

18.

What is corrosion?

ક્ષારણ એટલે શું?

(a)

Decay of metal

ધાતુનું ખવાણ 

(b)

Protection against corrosion

ક્ષારણ સામે રક્ષણ 

(c)

Both A & B

A અને B બંને 

(d)

None

એક પણ નહી 

Answer:

Option (a)

19.

The type of corrosion taking place in the stagnant steel water tank is ----------- corrosion.

સ્ટીલ વોટર ટેન્ક માં થતું ક્ષારણ _________પ્રકારનું હોય છે 

(a)

Crevice

ક્રિવાઈઝ (તડ)

(b)

Waterline

વોટર લાઈન (પાણી નીચે થતું)

(c)

Pitting

પિટિન્ગ 

(d)

None of the above

ઉપર પૈકી એક પણ નહિ

Answer:

Option (a)

20.

Crevice corrosion mainly occurs at -------------------------.

તળમાં થતું ક્ષારણ મુખ્યત્વે _________ભાગે થાય છે.

(a)

Junction of two metals

બે ધાતુના જોડાણના સ્થળે 

(b)

Water contact

પાણીનો સંપર્ક થાય છે ત્યાં 

(c)

Acid contacts

એસીડનો સંપર્ક થાય ત્યાં 

(d)

None of the above

એક પણ નહી 

Answer:

Option (a)

Showing 11 to 20 out of 24 Questions