Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Lubricants

Showing 21 to 24 out of 24 Questions
21.

Which type of lubricants can be used for railway track joints?

રેલ્વેના ટ્રેકના સાંધામાં કેવા પ્રકારના સ્નેહકનો ઉપયોગ થાય છે?

(a)

Solid

ધન 

(b)

Liquid

પ્રવાહી 

(c)

Semisolid

અર્ધ ધન 

(d)

Synthetic

સાંશ્લેશિક 

Answer:

Option (a)

22.

Saponification number is the number of milligrams of ------------- required to sponify fatty material present in 1 gm of the oil.

1 ગ્રામ તેલમાંથી સાબુ બનાવવા માટે જરૂરી ___________ના મીલીગ્રામ ને તેલ નો સાબુકરણ આંક કહે છે.

(a)

NaOH

(b)

KOH

(c)

HCl

(d)

HNO3

Answer:

Option (b)

23.

Which type of lubricants are Grease and Vaseline?

ગ્રીઝ અને વેઝેલીન ક્યાં પ્રકારના સ્નેહકો છે?

(a)

Solid

ઘન 

(b)

Liquid

પ્રવાહી 

(c)

Gas

વાયુ 

(d)

Semi-solid

અર્ધ ધન 

Answer:

Option (d)

24.

What is called the mixture of water and oil?

પાણી અને તેલના મિશ્રણને શું કહેવાય?

(a)

Saponification number

સાબુકરણ આંક 

(b)

Emulsion

પાયસ 

(c)

Acid value

એસીડ આંક 

(d)

Viscosity

સ્નિગ્ધતા 

Answer:

Option (b)

Showing 21 to 24 out of 24 Questions