Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Lubricants

Showing 11 to 20 out of 24 Questions
11.

Which instrument is used to find viscosity of a liquid?

પ્રવાહીની સ્નિગ્ધતા શોધવા માટે કયું સાધન વપરાય છે?

(a)

Bomb-calorimeter

બોમ્બ કેલરીમીટર 

(b)

Redwood viscometer

રેડવુડ વિસ્કોમીટર 

(c)

Pensky Martens

પેન્સકી માર્ટિન 

(d)

Refractometer

રીફ્રેક્ટોમીટર 

Answer:

Option (b)

12.

Shear strength should be ......... in boundary lubrication.

સીમાવર્તી સ્નેહનમાં વાપરવામાં આવતું સ્નેહક ____________ કર્તન સામર્થ્ય ધરાવતું હોવું જોઈએ.

(a)

Less

ઓછું 

(b)

More

વધુ 

(c)

Medium

મધ્યમ 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (b)

13.

Which substance is used to reduce frictional resistance between moving surface of machine parts?

મશીન ના ભાગો માં થતું ઘર્ષણ અટકાવવા માટે શું વાપરવામાં આવે છે?

(a)

Catalyst

ઉદીપક 

(b)

Insulating material

વિસંવાહી પદાર્થ 

(c)

Lubricants

સ્નેહક 

(d)

Resins

રેઝીન 

Answer:

Option (c)

14.

Property of an oil to stick on the surface of machine is called

યંત્રની સપાટી પર ચોટી રહેવાના તેલના ગુણધર્મ ને શું કહે છે?

(a)

Oilness

ઓઈલીનેસ 

(b)

Viscosity

સ્નિગ્ધતા 

(c)

Acid value

એસીડ આંક 

(d)

Emulsion

પાયસ 

Answer:

Option (a)

15.

The rate of change of viscosity of a liquid with changing temperature is known as

પ્રવાહીની સ્નિગ્ધતા માં તાપમાનના ફેરફાર સાથે ઉદ્ભવતા ફેરફારને શું કહે છે?

(a)

Viscosity

સ્નિગ્ધતા 

(b)

Saponification number

સાબુકરણ આંક 

(c)

Viscosity index

સ્નિગ્ધતા આંક

(d)

Acid value

એસીડ આંક 

Answer:

Option (c)

16.

Which type of lubrication is provided in case of delicate and light machines ?

સંવેદનશીલ અને હળવા યંત્રો માટે કેવા પ્રકારનું સ્નેહન કરવામાં આવે છે?

(a)

Boundry lubrication

સીમાવર્તી સ્નેહન 

(b)

Hydrodynamic lubrication

તરલપડ સ્નેહન

(c)

Homogeneous

સમાંગ 

(d)

Heterogeneous

વિસમાંગ 

Answer:

Option (b)

17.

From the following which is not suitable properly for lubricants ?

નીચેનામાંથી કયો ગુણધર્મ સ્નેહક માટે લાગુ પડતો નથી?

(a)

Anti corrosive

કાટ પ્રતિરોધી 

(b)

Good oiliness

તૈલીપણું 

(c)

High load carrying capacity

બોજ સહન કરવાની ક્ષમતા 

(d)

None of these

એક પણ નહી 

Answer:

Option (d)

18.

Lubricants are used to reduce the --------------resistance between two moving 

સ્નેહકના ઉપયોગમાં બે સરકતી સપાટી વચ્ચે ઉદભવતો _________અવરોધ ઓછો કરવા થાય છે?

(a)

surfaces.

ઉષ્મીય 

(b)

Electrical

વિદ્યુત કીય 

(c)

Frictional

ઘર્ષણ 

(d)

Rotational

ફરતો 

Answer:

Option (c)

19.

From the following which is not a function of lubricant?

નીચે જણાવેલ કાર્ય પૈકી કયું સ્નેહક કરતો નથી?

(a)

Reduce wear and tear

તૂટ ફૂટ ઓછી કરવી 

(b)

Reduce the impact

આઘાત નરમ બનાવવો 

(c)

Act as coolant

શીતક તરીકે વર્તવું 

(d)

Increases corrosion

ક્ષાર ને વધારવું

Answer:

Option (d)

20.

In which of the following instrument fluid film lubrication is applicable?

નીચે જણાવેલ ઉપકરણ પૈકી ક્યાં ઉપકરણ માં તરલ પડ સ્નેહન થાય છે?

(a)

Sewing machine

સીવવાનું મશીન 

(b)

Gears

ગીયર્સ 

(c)

Cutting tools

કટીંગ ટુલ્સ 

(d)

Heavy loads

હેવી મશીન 

Answer:

Option (b)

Showing 11 to 20 out of 24 Questions