Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Polymers, Elastomers & Insulating Material

Showing 1 to 10 out of 47 Questions
1.

CH2 = CH2 monomer is known as ________

CH2 = CH2 મોનોમરનું નામ  ________છે.

(a)

Ethylene

ઇથિલિન 

(b)

Propylene

પ્રોપલીન 

(c)

Methane

મિથેન 

(d)

Styrene

સ્ટાયરિન

Answer:

Option (a)

2.

Which one is a co-polymer?

નીચે આપેલામાંથી કયો સહબહુઘટક છે?

(a)

Nylon

નાયલોન 

(b)

Polyethene

પોલીઈથીલીન

(c)

Polypropylene

પોલીપ્રોપલીન 

(d)

None of the above

આમાંથી કોઈપણ નહિ 

Answer:

Option (a)

3.

Which polymers can be remoulded on heating?

ક્યાં પ્લાસ્ટિકને ગરમ કરીને ફરીથી ઢાળી શકાય છે?

(a)

Thermoplastic

તાપસુનમ્ય પ્લાસ્ટિક 

(b)

Thermosetting

તપસ્થાપિત પ્લાસ્ટિક 

(c)

A and B

A અને B 

(d)

None of the above

આમાંથી કોઈપણ નહિ

Answer:

Option (a)

4.

Nylon-66 is prepared by ___________ polymerisation

________બહુઘટક્તા થી નાયલોન - 66 બનાવવામાં આવે છે.

(a)

Addition

યોગશીલ 

(b)

Condensation

સંઘનન 

(c)

A and B

A & B બંને 

(d)

None of above

આમાંથી કોઈપણ નહિ 

Answer:

Option (b)

5.

Melamine in an example of _______ polymer.

મેલામાઈન _______પોલિમરનું ઉદાહરણ છે?

(a)

Linear chain

રેખીય 

(b)

Branched-chain

શાખિય 

(c)

Cross-linked

આંતરબંધીત 

(d)

None of the above

આમાંથી કોઈપણ નહિ

Answer:

Option (c)

6.

Which polymer is used to make raincoats?

રેનકોટ બનાવા માટે બહુઘટકનો ઉપયોગ થાય છે.

(a)

Polyethene

પોલીઇથિલિન 

(b)

Polypropylene

પોલીપ્રોપલીન 

(c)

Nylon

નાયલોન 

(d)

P.V.C.

PVC 

Answer:

Option (d)

7.

Which polymer is prepared by using Bisphenol A and Epichlorohydrin?

બીસ ફિનોલ એ અને એપીકલોરોહાઇડ્રિંનનો ઉપયોગ કરીને ક્યુ બહુઘટક બનાવાય છે?

(a)

Epoxy

એપોક્ષી

(b)

Bakelite

બેકેલાઈટ 

(c)

Melamine

મેલામાઈન 

(d)

Orlon

ઓરલોન 

Answer:

Option (a)

8.

Monomer of Natural rubber is known as ________

કુદરતી રબરના મોનોમર (એકાંકી એણુ)________છે.

(a)

Isoprene

આઈસોપ્રીન 

(b)

Butadiene

બ્યુટાડાઈન 

(c)

Chloroprene

ક્લોરોપ્રીન 

(d)

Styrene

સ્ટાયરિન 

Answer:

Option (a)

9.

Phenol and formaldehyde are monomers of which polymer?

ફેનોલ અને ફોર્માલ્ડિહાઈડ ક્યાં બહુઘટકના મોનોમર (એકાંકી અણુ))છે?

(a)

Melamine

મેલામાઈન

(b)

Bakelite

બેકેલાઈટ

(c)

Orlon

ઓરલોન 

(d)

Epoxy

એપોક્ષી

Answer:

Option (b)

10.

Natural rubber is obtained from _______ .

કુદરતી રબર __________માંથી મળે છે.

(a)

Reva tree

રેવા નામના ઝાડ 

(b)

Plam tree

પામ નામના ઝાડ 

(c)

Hevea tree

હેવા નામના ઝાડ 

(d)

Petroleum

પેટ્રોલિયમ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 47 Questions