Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of HYDRAULIC AND PNEUMATIC DEVICES

Showing 11 to 19 out of 19 Questions
11.
For 450 m head of water _____ shall be used.
૪૫૦ મી ના હેડ માટે _____ નો ઉપયોગ થાય છે.
(a) Pelton wheel
પેલ્ટન વ્હીલ
(b) Kaplan turbine
કપ્લાન ટર્બાઈન
(c) Francis turbine
ફ્રાન્સીસ ટર્બાઈન
(d) None of the above
ઉપરના કોઇપણ નહિ
Answer:

Option (a)

12.
Which of the following pump is used for small discharge and high heads?
નીચેનામાંથી કયા પંપનો ઉપયોગ ઓછા ડિસ્ચાર્જ અને વધારે હેડ માટે થાય છે?
(a) Centrifugal pump
સેન્ટ્રીફ્યુગલ પંપ
(b) Axial flow pump
એક્સીઅલ ફલો પંપ
(c) Mixed flow pump
મિક્સ્ડ ફલો પંપ
(d) Reciprocating pump
રેસીપ્રોકેટીંગ પંપ
Answer:

Option (d)

13.
Which of the following pump is successfully used for lifting water from deep wells?
નીચેનામાંથી કયા પંપનો ઉપયોગ ઊંડા કુવા માંથી સફળતાથી પાણી કાઢવા માટે થાય છે?
(a) Centrifugal pump
સેન્ટ્રીફ્યુગલ પંપ
(b) Reciprocating pump
રેસીપ્રોકેટીંગ પંપ
(c) Jet pump
જેટ પંપ
(d) Air lift pump
એરલીફ્ટ પંપ
Answer:

Option (d)

14.
It is define as mass of fluid matter per volume.
ફ્લુઈડ મેટરનું માસ અને યુનિટ વોલ્યુમના ગુણોત્તરને શું કહેવાય છે?
(a) Capillarity
કેપીલારીટી
(b) Density
ઘનતા
(c) Specific weight
વિશિષ્ઠ વજન
(d) Specific density
વિશિષ્ઠ ઘનતા
Answer:

Option (b)

15.
Which prime mover converts kinetic energy into mechanical work and turbine shaft gets rotation movement.
કઈ પ્રાઈમ મુવરમાં ગતીય શક્તિ યાંત્રિક કાર્યમાં બદલાય છે અને ટર્બાઈન શાફ્ટને ચક્રીય ગતિ મળે છે?
(a) Rotary pump
રોટરી પંપ
(b) Reaction turbine
રીએક્શન ટર્બાઈન
(c) I.C. engine
આંતરિક દહન એન્જીન
(d) Impulse turbine
ઈમ્પલ્સ ટર્બાઈન
Answer:

Option (d)

16.
The ratio of the specific weight of liquid to the specific weight of the standard fluid is known as
લીક્વીડનું વિશિષ્ઠ વજન અને પ્રમાણિત ફ્લુઈડનું વિશિષ્ઠ વજનના ગુણોત્તરને શું કહેવાય છે ?
(a) Specific volume
વિશિષ્ઠ વોલ્યુમ
(b) Weight density
ઘનતા
(c) Specific gravity
વિશિષ્ઠ ગ્રેવિટી
(d) Viscosity
વિસ્કોસીટી
Answer:

Option (c)

17.
The basic function of ………… is to pressurise liquid.
લીક્વીડનું દબાણ વધારવું એ કોનું મૂળભૂત કાર્ય છે ?
(a) Turbine
ટર્બાઈન
(b) Pump
પંપ
(c) Gear
ગીયર
(d) Generator
જનરેટર
Answer:

Option (b)

18.
Surface tension is expressed in
સરફેશ ટેન્શનનો એકમ શું છે ?
(a) N/m
(b) N/m2
(c) N2/m
(d) N/m3
Answer:

Option (a)

19.
An impulse turbine requires
ઈમ્પલ્સ ટર્બાઈન ને જોઈએ ...
(a) High head and small quantity of flow
ઊંચો હેડ અને ફલોની ઓછી માત્રા
(b) Low head and small quantity of flow
નીચો હેડ અને ફલોની ઓછી માત્રા
(c) Low head and high rate of flow
નીચો હેડ અને ફ્લોનો ઊંચો રેટ
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

Showing 11 to 19 out of 19 Questions