Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Transistors, voltage & power amplifiers

Showing 1 to 10 out of 23 Questions
1.

A transistor has _____.

ટ્રાન્ઝિસ્ટર માં _____.

(a)

One pn junction

એક PN જંકશન

(b)

Two pn junctions

બે PN જંકશન

(c)

Three pn junctions

ત્રણ PN જંકશન

(d)

Four pn junctions

ચાર PN જંકશન

Answer:

Option (b)

2.

The base of a transistor is _____ doped.

ટ્રાંઝિસ્ટરનો બેઝ____ ડોપ છે.

(a)

Heavily

ભારે

(b)

Moderately

સાધારણ

(c)

Lightly

થોડું

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

3.

The collector of a transistor is _____ doped.

ટ્રાંઝિસ્ટરનો કલેકટર _____ ડોપ છે.

(a)

Heavily

ભારે

(b)

Moderately

સાધારણ

(c)

Lightly

થોડું

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

4.

A transistor is a _____ operated device.

એક ટ્રાંઝિસ્ટર એ ____ સંચાલિત ડિવાઈઝ છે.

(a)

Current

કરંટ

(b)

Voltage

વોલ્ટેજ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

5.

In an npn transistor, _____ are the minority carriers.

npn ટ્રાન્ઝિસ્ટરમાં _____ માઈનોરીટી કેરિયર હોય છે.

(a)

Free electrons

ફ્રી ઇલેક્ટ્રોન

(b)

Holes

હોલ

(c)

Donor ions

ડોનર આયન

(d)

Acceptor ions

અક્સેપ્ટર આયન

Answer:

Option (b)

6.

The base-emitter junction of a transistor is ______.

ટ્રાંઝિસ્ટરના બેઝ-એમીટર જંકશન ______ છે.

(a)

Reverse bias

રીવર્સ બાયસ

(b)

A wide depletion layer

મોટું ડેપ્લેશન લેયર

(c)

Low resistance

લો રઝીસ્ટનસ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

7.

IC = α IE + _____

(a)

IB

(b)

ICEO

(c)

ICBO

(d)

βIB

Answer:

Option (c)

8.

The input impedance of a transistor connected in ______ arrangement is the highest.

_____ કઈ વ્યવસ્થામાં  જોડાયેલ ટ્રાંઝિસ્ટરનું ઇનપુટ અવરોધ એ સૌથી વધુ છે.

(a)

Common emitter

કોમન એમીટર

(b)

Common collector

કોમન કલેકટર

(c)

Common base

કોમન બેઝ

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

9.

The output impedance of a transistor connected in ______ arrangement is the highest.

_____ કઈ વ્યવસ્થામાં જોડાયેલ ટ્રાંઝિસ્ટરનું આઉટપુટ અવરોધ સૌથી વધુ છે.

(a)

Common emitter

કોમન એમીટર

(b)

Common collector

કોમન કલેકટર

(c)

Common base

કોમન બેઝ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

10.

The phase difference between the input and output voltages in a common base arrangement is _____.

કોમન બેઝ વ્યવસ્થામાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત _______છે.

(a)

180°

(b)

90°

(c)

270°

(d)

Answer:

Option (d)

Showing 1 to 10 out of 23 Questions