Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Transistors, voltage & power amplifiers

Showing 11 to 20 out of 23 Questions
11.

Transistor biasing represents ______ conditions.

ટ્રાંઝિસ્ટર બાયસ _____ કંડીશન રજૂ કરે છે.

(a)

AC

એસી

(b)

DC

ડીસી

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

12.

For proper operation of the transistor, its collector should have ______.

ટ્રાંઝિસ્ટરના યોગ્ય ઓપરેશન માટે, તેના કલેકટર _____ હોવો જોઈએ.

(a)

Forward bias

ફોરવર્ડ બાયસ

(b)

Reverse bias

રીવર્સ બાયસ

(c)

Small size

નાના કદનો

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

13.

The point of intersection of d.c. and a.c. load lines represents______.

ડીસી અને એસી લોડ લાઇનોના છેદનું બિંદુ _______રજૂ કરે છે.

(a)

Operating point

ઓપરેટીંગ પોઇન્ટ

(b)

Current gain

કરંટ ગેઇન

(c)

Voltage gain

વોલ્ટેજ ગેઇન

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

14.

The operating point is also called the ______.

ઓપરેટિંગ પોઈન્ટ_____પણ કહેવાય છે.

(a)

Cut off point

કટ ઓફ પોઈન્ટ

(b)

Quiescent point

ક્યુંસેન્ટ પોઈન્ટ

(c)

Saturation point

સેચ્યુરેશન પોઈન્ટ

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

15.

It is generally desired that a transistor should have _____ input impedance.

સામાન્ય રીતે ટ્રાંઝિસ્ટરનો ઇનપુટ અવરોધ  _____ હોવો જોઈએ.

(a)

Low

ઓછું

(b)

Very low

ખૂબ ઓછું

(c)

High

ઉચ્ચ

(d)

Very high

ખુબ ઉચ્ચ

Answer:

Option (c)

16.

The input capacitor in an amplifier is the ______ capacitor.

એમ્પ્લીફાયરમાં ઇનપુટ કેપેસિટર એ _____ કેપેસિટર છે.

(a)

Coupling

કપલિંગ

(b)

Bypass

બાયપાસ

(c)

Leakage

લીકેજ

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

17.

In an RC coupled amplifier, the voltage gain over mid-frequency range_____.

RC એમ્પ્લીફાયરમાં મધ્ય ફ્રિક્વન્સી રેન્જ પરનો વોલ્ટેજ ગેઇન ______.

(a)

Changes with frequency

ફ્રિકવન્સી સાથે બદલે છે

(b)

Is constant

સ્થિર છે

(c)

Changes uniformly with frequency

ફ્રિકવન્સી સાથે સમાનરૂપે ફેરફાર થાય છે

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

18.

Transformer coupling provides high efficiency because ______.

ટ્રાન્સફોર્મર કપ્લિંગ ઉચ્ચ કાર્યક્ષમતા પ્રદાન કરે છે કારણ કે ________.

(a)

Collector voltage is stepped up

કલેક્ટર વોલ્ટેજ સ્ટેપ અપ કરે છે

(b)

D.c. resistance is low

ડીસી રઝીસ્ટસન ઓછો છે

(c)

Collector voltage is stepped down

કલેક્ટર વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરે છે.

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

19.

The maximum efficiency of transformer coupled class A power amplifier is ______.

ટ્રાન્સફોર્મર કપલ ક્લાસ  A પાવર એમ્પ્લીફાયરની મહત્તમ કાર્યક્ષમતા _____.

(a)

30%

(b)

50%

(c)

80%

(d)

45%

Answer:

Option (b)

20.

The maximum efficiency of class B operation is _______.

ક્લાસ B ઓપરેશનની મહત્તમ કાર્યક્ષમતા ______.

(a)

50%

(b)

90%

(c)

60.5%

(d)

78.5%

Answer:

Option (d)

Showing 11 to 20 out of 23 Questions