Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Regulated power supplies

Showing 1 to 10 out of 20 Questions
1.

Which are Electronic regulator?

ઇલેક્ટ્રોનિક રેગુલેટર કયા છે?

(a)

Zener voltage regulator

ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર

(b)

Shunt voltage regulator

શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર

(c)

Series voltage regulator

સીરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર

(d)

All

બધા

Answer:

Option (d)

2.

In an unregulated power supply, if load current increases, the output voltage _________.

અનરેગ્યુંલેટેડ સપ્લાયમાં, જો લોડ કરંટ વધે છે, તો આઉટપુટ વોલ્ટેજ _________.

(a)

Remains the same

સમાન 

(b)

Decreases

ઘટે

(c)

Increases

વધે

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

3.

In an unregulated power supply, if input a.c. voltage increases, the output voltage _________.

અનરેગ્યુંલેટેડ સપ્લાયમાં, જો ઇનપુટ એસી વોલ્ટેજ વધે છે, આઉટપુટ વોલ્ટેજ _________.

(a)

Increases

વધે

(b)

Decreases

ઘટે 

(c)

Same

સમાન

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

4.

A zener diode utilises _________ characteristic for voltage regulation.

ઝેનર ડાયોડ ની ______કેરેકટરીસ્ટીક વોલ્ટેજ રેગ્યુલેશન માટે ઉપયોગ થાય છે.

(a)

Forward

ફોરવર્ડ

(b)

Reverse

રીવર્સ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

5.

Zener diode can be used as _________.

ઝેનર ડાયોડનો ઉપયોગ _________.

(a)

D.c. voltage regulator

ડીસી વોલ્ટેજ  રેગ્યુલેટર

(b)

A.c. voltage regulator

એસી વોલ્ટેજ રેગ્યુલેટર

(c)

Both

બંને

(d)

None

એક નહિ

Answer:

Option (a)

6.

A zener diode is used as a _________ voltage regulating device.

ઝેનર ડાયોડ _________ વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લેવાય છે.

(a)

Shunt

શન્ટ

(b)

Series

સીરીઝ

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

7.

As the junction temperature increases, the voltage breakdown point for zener mechanism_________.

જ્યારે જંકશન તાપમાન વધે ત્યારે, ઝેનરનો બ્રેકડાઉન વોલ્ટેજ પોઈન્ટમાં_________.

(a)

Is increased

વધારો થાય છે

(b)

Is decreased

ઘટાડો થાય છે

(c)

Remains the same

સરખો જ રહે છે

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

8.

Advantages of feedback type series voltage regulator is_______.

સીરીઝ ફીડબેક ટાઇપ વોલ્ટેજ રેગ્યુલેટરના ફાયદા________.

(a)

Output voltage can varied

આઉટપુટ વોલ્ટેજ વેરી થઇ શકે છે

(b)

Current capacity

કરંટ કેપેસીટી

(c)

Stability

સ્ટેબીલીટી

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

9.

Change in out the output voltage when load current becomes maximum from zero value is called____.

જ્યારે લોડ કરંટ શૂન્ય થી મહત્તમ બને છે, ત્યારે આઉટપુટ વોલ્ટેજના ફેરફારને ______કહેવામાં આવે છે.

(a)

Line regulation

લાઈન રેગ્યુલેશન

(b)

Difference

તફાવત

(c)

Load regulation

લોડ રેગ્યુલેશન

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

10.

Change in the output voltage for the specific change in input AC voltage is called______.

ઈનપુટ વોલ્ટેજ ના ચોક્કસ ફેરફાર માટે ઓઉટપુત વોલ્ટેજ ના ફેરફાર ને ______ કહે છે.

(a)

Line regulation

લાઈન રેગ્યુલેશન

(b)

Difference

ડીફરન્સ

(c)

Load regulation

લોડ રેગ્યુલેશન

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions