Electronic Components and Circuits (3330905) MCQs

MCQs of Regulated power supplies

Showing 11 to 10 out of 20 Questions
11.

Which among the following are three-pin voltage regulator ICs?

નીચેનામાંથી કયા ત્રણ-પિન વોલ્ટેજ રેગ્યુલેટર IC છે?

(a)

Fixed voltage regulators

ફિક્સવોલ્ટેજ રેગ્યુલેટર

(b)

Adjustable voltage regulators

એડજસ્ટેબલ વોલ્ટેજ રેગ્યુલેટર

(c)

Both

બંને

(d)

None

એકે નહિ 

Answer:

Option (c)

12.

In a linear IC voltage regulator, series pass transistor always operates in ______ region.

લીનીયર વોલ્ટેજ રેગ્યુલેટર ICમાં, સીરીઝ પાસ ટ્રાંઝિસ્ટર હંમેશા ______ ક્ષેત્રમાં કાર્યરત છે.

(a)

Active

એક્ટીવ

(b)

Saturation

સેચ્યુરેશન

(c)

Cut-off

કટઓફ

(d)

All

બધા 

Answer:

Option (a)

13.

The % load regulation of a power supply should be ideally ________.

પાવર સપ્લાયનું % લોડ રેગ્યુલેશન આદર્શ રીતે ______ હોવું જોઈએ.

(a)

Zero

શૂન્ય

(b)

Small

નાનું

(c)

More

વધુ  

(d)

Large

મોટું

Answer:

Option (a)

14.

Which among the following factors affects the output voltage of a regulated power supply?

નીચેના પરિબળોમાંથી કયા રેગ્યુંલેટેડ પાવર સપ્લાયના આઉટપુટ વોલ્ટેજને અસર કરે છે?

(a)

Load current

લોડ કરંટ

(b)

Input voltage

ઈનપુટ વોલ્ટેજ

(c)

Temperature

ટેમ્પરેચર

(d)

All

બધા 

Answer:

Option (d)

15.

Which among the following act as a switch in switching regulator?

સ્વિચિંગ રેગ્યુલેટરમાં સ્વીચ તરીકે નીચેનામાંથી કયું કાર્ય કરે છે?

(a)

Rectifiers

રેક્ટિફાયર

(b)

Diode

ડાયોડ

(c)

Transistors

ટ્રાન્ઝિસ્ટર

(d)

Relays

રીલે

Answer:

Option (c)

16.

SMPS is used for_____.

SMPS નો ઉપયોગ____થાય છે.

(a)

Obtaining controlled ac power supply

એસી પાવર સપ્લાય નો કંટ્રોલ કરવા

(b)

Obtaining controlled dc power supply

ડીસી પાવર સપ્લાય નો કંટ્રોલ કરવા

(c)

) Storage of dc power

ડીસી પાવર સ્ટોર કરવા

(d)

Switch from one source to another

એક સોર્સ થી બીજા સોર્સ સ્વીચ કરવા

Answer:

Option (b)

17.

SMPS are based on the ________ principle.

SMPS ________ સિદ્ધાંત પર આધારિત છે.

(a)

Phase control

ફેઝ કંટ્રોલ

(b)

Integral control

ઇન્ટિગ્રલ કંટ્રોલ

(c)

Chopper

ચોપર

(d)

MOSFET

મોસ્ફેટ

Answer:

Option (c)

18.

What is full form of UPS?

UPS પૂરું નામ શું છે?

(a)

Uniretral power supply

યુનીરેટરલ પાવર સપ્લાય

(b)

Union power supply

યુનિયન પાવર સપ્લાય

(c)

Uninterruptable power supply

અનઇનટ્રપ્ટ પાવર સપ્લાય

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

19.

What is full name of SMPS?

SMPS પૂરું નામ શું છે?

(a)

Stable mode power supply

સ્ટેબલ મોડ પાવર સપ્લાય

(b)

Static moduler power supply

સ્ટેટિક મોડ્યુલર પાવર સપ્લાય

(c)

Switched mode power supply

સ્વીચ મોડ પાવર સપ્લાય

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

20.

_________ is used for critical loads where temporary power fail.

_________ નો ઉપયોગ જ્યાં ટેમ્પરરી પાવર ફેઈલ થાય ત્યાં ક્રીટીકલ લોડ ને સપ્લાય માટે થાય છે.

(a)

SMPS

એસએમપીએસ

(b)

UPS

યુપીએસ

(c)

MPS

એમપીએસ

(d)

RCCB

આરસીસીબી

Answer:

Option (b)

Showing 11 to 10 out of 20 Questions