Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Poly Phase Induction Motors

Showing 31 to 37 out of 37 Questions
31.
Maximum staring torque of induction motor is obtained when
ઇન્ડક્શન મોટરના મહત્તમ સ્ટારિંગ ટોર્ક ની કંડીશન શું છે?
(a) R2=X2
(b) R2=sX2
(c) R2=s/X2
(d) sR2=X2
Answer:

Option (a)

32.
Maximum running torque of induction motor is obtained when
ઇન્ડક્શન મોટરના મહત્તમ રનિંગ ટોર્ક ની કંડીશન શું છે?
(a) R2=X2
(b) R2=sX2
(c) R2=s/X2
(d) sR2=X2
Answer:

Option (b)

33.
Which factor effects induction motor performance
ઇન્ડક્શન મોટરના પર્ફોર્મન્સ ને શું અસર કરે છે?
(a) Rotor resistance
રોટર રઝિસ્ટન્સ
(b) Air gap length
એર ગેપ લેન્થ
(c) Shape of rotor teeth and slots
રોટર તિથ અને સ્લોટ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

34.
Rating plate of three phase induction motor includes
ઇન્ડક્શન મોટરના રેટિન્ગ પ્લેટ પર શું દર્શાવેલ હોય છે?
(a) Output power
આઉટપુટ પાવર
(b) Speed
સ્પીડ
(c) Frequency
આવૃત્તિ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

35.
Squirrel cage induction motor can be used for
સ્ક્વીરલ કેજ ઇન્ડક્શન મોટર નો ઉપયોગ ક્યાં થાય છે?
(a) Centrifugal pump
સેન્ટરિફ્યુગલ પંપ
(b) Industrial drive
ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ
(c) Lathe
લેથ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

36.
Slip ring induction motor can be used for
સ્લિપ રીંગ ઇન્ડક્શન મોટર નો ઉપયોગ ક્યાં થાય છે?
(a) Elevator
લિફ્ટ
(b) Compressor
કમ્પ્રેસર
(c) Printing press
પ્રિન્ટીંગ પ્રેસ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

37.
Linear induction motor can be used for
લિનિયર ઇન્ડક્શન મોટર નો ઉપયોગ ક્યાં થાય છે?
(a) Electromagnetic pump
ઇલેક્ટ્રોમેગ્નેટિક પંપ
(b) Conveyors
કન્વેયર
(c) Trolley cars
ટ્રોલી કાર
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 31 to 37 out of 37 Questions