Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Poly Phase Induction Motors

Showing 21 to 30 out of 37 Questions
21.
In terms of slip ratio of rotor output to rotor input is
સ્લિપ ની બાબતમાં રોટર આઉટપુટ અને રોટર ઈનપુટ નો રેશિયો કેટલો હોય છે?
(a) 1-S
(b) 1
(c) S
(d) 1/S
Answer:

Option (a)

22.
Which of method can be used for speed control of induction motor ?
ઇન્ડક્શન મોટરના ગતિ નિયંત્રણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે?
(a) Pole changing
પોલ બદલાવીને
(b) Frequency changing
આવૃત્તિ બદલાવીને
(c) Cascade method
કાસ્કેડ પદ્ધતિ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

23.
Rotor resistance method of speed control is used for
રોટર રઝિસ્ટન્સ પદ્ધતિનો ઉપયોગ કઈ મોટરમાં થાય છે?
(a) Squirrel cage I.M.
સ્ક્વીરલ કેજ
(b) Slip ring I.M.
સ્લિપ રિંગ
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (b)

24.
Induction motor has max power factor
ઇન્ડક્શન મોટરમાં મહત્તમ પાવર ફેક્ટર ક્યારે હોય છે?
(a) At 25% load
૨૫% લોડ પર
(b) At full load
૧૦૦% લોડ પર
(c) At 50 % load
૫૦% લોડ પર
(d) At 75% load
૭૫% લોડ પર
Answer:

Option (b)

25.
Direction of three phase induction motor can be changed by
ત્રણ ફેઝ ઇન્ડક્શન મોટરની દિશા શાના દ્વારા બદલી શકાય છે?
(a) Reducing load
લોડ બદલાવીને
(b) Changing two phases
બે ફેઝ બદલાવીને
(c) Reducing frequency
આવૃત્તિ બદલાવીને
(d) Reducing voltage
વોલ્ટેજ બદલાવીને
Answer:

Option (b)

26.
Losses occurs in induction motor are
ઇન્ડક્શન મોટરમાં ક્યાં લોસ થાય છે?
(a) Rotor loss
રોટર લોસ
(b) Stator loss
સ્ટેટર લોસ
(c) Mechanical loss
મિકેનીકલ લોસ
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

27.
Which loss is negligible for induction motor ?
ઇન્ડક્શન મોટર માટે ક્યાં લોસ નહિવત્ છે?
(a) Stator copper loss
સ્ટેટર કોપર લોસ
(b) Rotor iron loss
રોટર આયર્ન લોસ
(c) Friction loss
ઘર્ષણ લોસ
(d) Windage loss
વિંડેઝ લોસ
Answer:

Option (b)

28.
If supply frequency of induction motor increase, speed will
જો ઇન્ડક્શન મોટરની આવૃત્તિ વધારવામાં આવે તો સ્પીડ માં શું ફેરફાર થશે?
(a) Remain same
સમાન
(b) Increase
વધારો
(c) Decrease
ઘટાડો
(d) Zero
શૂન્ય
Answer:

Option (b)

29.
Starting torque of squirrel cage induction motor is
સ્ક્વીરલ કેજ ઇન્ડક્શન મોટરનો શરૂઆતી ટોર્ક કેટલો હોય છે?
(a) Low
ઓછો
(b) Medium
મધ્યમ
(c) High
વધારે
(d) Zero
શૂન્ય
Answer:

Option (a)

30.
Torque of induction motor is proportional to
ઇન્ડક્શન મોટરનો ટોર્ક શાના પ્રમાણસર છે?
(a) Flux
ફ્લક્સ
(b) Emf
ઈ.એમ.એફ.
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 37 Questions