11. |
Synchronous speed of induction motor is
ઇન્ડક્શન મોટરની સિંક્રનસ સ્પીડ શાના દ્વારા મેળવી શકાય છે?
|
||||||||
Answer:
Option (c) |
12. |
Slip of induction motor is obtained by
ઇન્ડક્શન મોટરની સ્લિપ શાના દ્વારા મેળવી શકાય છે?
|
||||||||
Answer:
Option (a) |
13. |
The slip of induction motor is generally
ઇન્ડક્શન મોટરની સ્લિપ સામાન્ય રીતે કેટલી હોય છે?
|
||||||||
Answer:
Option (b) |
14. |
Maximum speed of 2 pole induction motor cannot be
૨ પોલ ઇન્ડક્શન મોટરની મહત્તમ ગતિ કેટલી હોઈ શકતી નથી?
|
||||||||
Answer:
Option (d) |
15. |
Ratio of starting current to rated current of induction motor is
ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટીંગ પ્રવાહ અને રેટેડ પ્રવાહ નો ગુણોત્તર શું હોય છે?
|
||||||||
Answer:
Option (c) |
16. |
A 440 V 50 Hz 6 pole induction motor has speed of 950 rpm
then slip of motor is
એક ૪૪૦ વોલ્ટ ૫૦ હર્ટ્ઝ ૬ પોલ ઇન્ડક્શન મોટરની સ્પીડ ૯૫૦ આરપીએમ છે તો મોટરની સ્લિપ કેટલી હોય?
|
||||||||
Answer:
Option (b) |
17. |
4 pole 3 phase 50 Hz I.M. has slip of 4% then speed N is
૪ પોલ 3 ફેઝ ૫૦ હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરની સ્લિપ ૪% છે તો સ્પીડ કેટલી હોય?
|
||||||||
Answer:
Option (a) |
18. |
If rotor of motor is standstill then value of slip is
જો મોટરનો રોટર સ્થિર હોય તો સ્લિપ કેટલી હોય?
|
||||||||
Answer:
Option (d) |
19. |
In terms of slip ratio of rotor copper loss to rotor output is
સ્લિપ ની બાબતમાં રોટર કોપર લોસ અને રોટર આઉટપુટ નો રેશિયો કેટલો હોય છે ?
|
||||||||
Answer:
Option (c) |
20. |
In terms of slip ratio of rotor input to rotor copper loss is
સ્લિપ ની બાબતમાં રોટર ઈનપુટ અને રોટર કોપર લોસ નો રેશિયો કેટલો હોય છે ?
|
||||||||
Answer:
Option (a) |