Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Transmission Line Components

Showing 21 to 20 out of 30 Questions
21.
Stranded conductors arc used for transmitting, power at high voltages because of
સ્ટ્રેનડેડ કંન્ડકટરનો ઉપયોગ હાઈ વોલ્ટેજે પાવર ટ્રાન્સમિટ કરવા થાય છે કારણ કે
(a) Increased tensile strength
હાઈ ટેન્શાઈલ સ્ટ્રેન્થ
(b) Better wind resistance
સારો વિન્ડ ર્રેઝીસ્ટન્સ
(c) Ease-in handling
હેન્ડલિંગમાં સરળતા
(d) Low cost
ઓછી કીમત
Answer:

Option (c)

22.
The function of steel wire in a ACSR conductor is
ACSR કંન્ડકટરમાં સ્ટીલ વાયરનું કાર્ય
(a) To take care of surges
સર્જને અટકાવવાનું
(b) To prevent corona
કોરોનાને અટકાવવાનું
(c) To reduce inductance and hence improve power factor
ઇન્ડકટન્સમાં ઘટાડો અને પાવર ફેક્ટરમાં ઘટાડો
(d) To provide additional mechanical strength.
વધારાની યાંત્રિક મજબૂતાઈ
Answer:

Option (d)

23.
If the height of transmission towers is increased, which of the following parameters is likely to change ?
એલ્યુમીનીયમ કંન્ડકટર સ્ટીલ રેનફોર્સ્ડમાંએલ્યુમીનીયમ અને સ્ટીલ કંન્ડકટર વચ્ચે ઇન્સ્યુલેટર તરીકે શું હોય છે ?
(a) Resistance
કોઈ પણ ઇન્સ્યુલેટર
(b) Inductance
બીટ્યુંમીન
(c) Capacitance
ઇન્સ્યુલીન
(d) None of the above
કોઈ ઇન્સ્યુલેટરની જરૂર નથી
Answer:

Option (c)

24.
If the height of transmission towers is increased, which of the following parameters is likely to change ?
ટ્રાન્સમિશન ટાવરની ઉચાઇ વધવાથી ક્યાં પેરામીટરમાં ચેન્જ જોવા મળશે ?
(a) Resistance
રેઝિસ્ટન્સ
(b) Inductance
ઇન્ડકટન્સ
(c) Capacitance
કેપેસીટન્સ
(d) None of the above
એક પણ નહી
Answer:

Option (c)

25.
A string efficiency of 100% implies that
સ્ટ્રીંગ એફીસીયન્સી 100% નો અર્થ
(a) Shunt capacitance is 1 Micro Farad
શંન્ટ કેપેસીટર 1MF
(b) Potential across each disc is same
દરેક ડિસ્ક વચ્ચેનો પોટેન્શીયલ સમાન
(c) Potential across each disc is zero
દરેક ડિસ્ક વચ્ચેનો પોટેન્શીયલ શુન્ય
(d) One of the insulator disc is shorted
કોઈ એક ઇન્સ્યુલેટર ની ડિસ્કનું શોર્ટ સરકીટ થવું
Answer:

Option (b)

26.
Steel poles for transmission lines need protection against
ટ્રાન્સમિશન લાઈનમાં સ્ટીલ પોલ ને ______સામે પ્રોટેક્શનની જરૂર પડે છે
(a) Termites
ઉધઈ
(b) Borer
છિદ્રો
(c) Corrosion
કાટ
(d) All of the above
આપેલ બધા
Answer:

Option (c)

27.
Guy wire is used to
ગાય વાયરનો ઉપયોગ
(a) Support the pole
પોલને સપોર્ટ કરવાનું
(b) Provide protection against surges
સર્જ સામે રક્ષણ આપવાનું
(c) Provide emergency earth route
ઈમરજન્સી અર્થ રૂટ આપવાનું
(d) Protect conductors against short circuiting
શોર્ટ સર્કીટ સામે કંન્ડકટરને રક્ષણ આપવાનું
Answer:

Option (a)

28.
Strain type insulator arc used where the conductors are
સ્ટ્રેઇન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ
(a) Dead ended
ડેડ એન્ડ પર
(b) At intermediate anchor towers
રસ્તા વચ્ચેના ટાવર પર
(c) Any of the above
આપેલ બધા
(d) None of the above
એક પણ નહી
Answer:

Option (c)

29.
The effect of wind pressure is more predominant on
હવાના પ્રેશરની મહતમ અસર શાના પર થાય છે?
(a) Transmission lines
ટ્રાન્સમિશન લાઈન
(b) Neutral wires
ન્યુટ્રલ વાયર
(c) Insulator
ઇન્સ્યુલેટર
(d) Supporting towers
સપોર્ટીંગ ટાવર
Answer:

Option (d)

30.
Maximum permissible span for wooden poles is
વુડ પોલમાં મહતમ સ્પાન લે‍ન્થ કેટલી રાખી શકાય છે ?
(a) 10 meter
(b) 20 meters
(c) 60 meters
(d) 200 meters
Answer:

Option (c)

Showing 21 to 20 out of 30 Questions