Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Transmission Line Components

Showing 11 to 20 out of 30 Questions
11.
A conductor, due to sag between two supports, takes the form of
કન્ડકટરમાં બે પોલ વચ્ચે ઉદભવતો સેગ ક્યા આકારમાં હોય છે ?
(a) Catenary
કેટેનેરી
(b) Semi-circle
સેમીસર્કલ
(c) Triangle
ત્રિકોણાકાર
(d) Ellipse
પરવલય
Answer:

Option (a)

12.
By which of the following methods string efficiency can be improved?
નીચેનામાંથી કઈ રીતે સ્ટ્રીંગ એફીસીયન્સી ઈમ્પ્રુવ કરી શકાય ?
(a) Using long cross arm
લાંબા ક્રોસ આર્મનો ઉપયોગ કરીને
(b) Grading the insulator
ઇન્સ્યુલેટરનું ગ્રેડીંગ કરીને
(c) Using a guard ring
ગાર્ડ રીંગનો ઉપયોગ કરીને
(d) Any of the above
આપેલા તમામ
Answer:

Option (d)

13.
Pin type insulators are generally not used for voltages beyond
પિન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ મહતમ કેટલા વોલ્ટેજ સુધી કરી શકાય છે ?
(a) 22 kV
(b) 33 kV
(c) 11 kV
(d) 1 kV
Answer:

Option (b)

14.
For transmission of power over a distance of 200 km, the transmission voltage should be
200 km, લંબાઈ ધરાવતી ટ્રાન્સમિશન લાઈનના વોલ્ટેજ
(a) 66 kV
(b) 132 kV
(c) 11 kV
(d) 33 kV
Answer:

Option (b)

15.
Find the total diameter of ACSR conductor with 2 layers and diameter of each strand is 3?
૨ લેયરવાળો ACSR કન્ડકટર અને દરેક સ્ટ્રે‍ન્ડનો ડાયામીટર 3 હોય તો ટોટલ ડાયામીટરની ગણતરી કરો
(a) 9
(b) 10
12
(c) 5
(d) 12
10
Answer:

Option (a)

16.
Transmission lines are transposed to reduce the
ટ્રાન્સમિશન લાઈનને ટ્રાન્સ્પોસ કરવાથી શુ ઘટાડી શકાય ?
(a) Voltage imbalance
વોલ્ટેજ અનબેલેન્સ
(b) Short circuit current
શોર્ટ સર્કીટ કરન્ટ
(c) Radio interference in communication line
રેડિયો ઇન્ટરફરન્સ
(d) All of the above
આપેલા તમામ
Answer:

Option (d)

17.
Bundled conductors in EHV transmission lines help in
ટ્રાન્સમિશન લાઈનમાં બન્‍ડલ્ડ કંડકટર વાપરવાથી __________થાય છે
(a) Decrease capacitance
કેપેસીટન્સમાં ઘટાડો
(b) Decrease Inductance
ઇન્ડકટન્સમાં ઘટાડો
(c) Increase capacitance
કેપેસીટન્સમાં વધારો
(d) Increase inductance
ઇન્ડકટન્સમાં વધારો
Answer:

Option (b)

18.
Guard ring transmission line
ટ્રાન્સમિશન લાઈનમાં ગાર્ડ રીંગનો ઉપયોગથી____________થશે
(a) Improves power factor
પાવર ફેક્ટરમાં સુધારો
(b) Reduces earth capacitance of the lowest unit
છેલ્લા યુનિટના અર્થ કેપેસીટન્સમાં ઘટાડો
(c) Reduces transmission losses
ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો
(d) Improves regulation
રેગ્યુલેશનમાં સુધારો
Answer:

Option (b)

19.
The bundling of conductors is done primarily to
કંડકટરનું બન્ડલીગ કરવાથી_______
(a) Reduce reactance
રીએકટન્સમાં ઘટાડો
(b) Increase reactance
રીએકટન્સમાં વધારો
(c) Increase ratio interference
રેડિયો ઇન્ટરફરન્સમાં વધારો
(d) Reduce radio interference.
રેડિયો ઇન્ટરફરન્સમાં ઘટાડો
Answer:

Option (a)

20.
Transmission lines link
ટ્રાન્સમિશન લાઈન________જોડે છે.
(a) Service points to consumer premises
સર્વિસ પોઈન્ટથી કન્ઝ્યુમર છેડા સુધી
(b) Distribution transformer to consumer premises
ડીસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી કન્ઝ્યુમર છેડા સુધી
(c) Receiving end station to distribution transformer
રીસીવિંગ સ્ટેશન થી ટ્રાન્સફોર્મર સબસ્ટેશન
(d) Generating station to receiving end station
જનરેટીંગ સ્ટેશન થી રીસીવિંગ સ્ટેશન
Answer:

Option (d)

Showing 11 to 20 out of 30 Questions