Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Transmission Line Components

Showing 1 to 10 out of 30 Questions
1.
Which of the following transmission line have more initial cost?
નીચેનામાંથી કઈ ટ્રાન્સમિશન લાઇનનો પ્રારંભિક ખર્ચ વધુ છે?
(a) Overhead Transmission
ઓવરહેડ ટ્રાન્સમિશન
(b) Underground transmission
અ‍ન્ડરગ્રાઉંન્ડ ટ્રાન્સમિશન
(c) Both have almost the same initial cost
બન્ને ની સમાન કોસ્ટ
(d) None of the above
એક પણ નહી
Answer:

Option (b)

2.
Which of the following materials are not used for the transmission and distribution of electrical power?
નીચેનામાંથી કઈ સામગ્રીનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુશન માટે થતો નથી?
(a) Copper
કોપર
(b) Aluminium
એલ્યુમિનિયમ
(c) Tungsten
ટંગ્સ્ટન
(d) Steel
સ્ટીલ
Answer:

Option (c)

3.
The usual spans with R.C.C. poles are
આર.સી.સી. પોલમાં સ્પાન લે‍ન્થ કેટલી હોય છે?
(a) 40—50 metres
(b) 60—100 metres
(c) 200 – 300 meters
(d) 80 – 150 meters
Answer:

Option (b)

4.
The conductors of the overhead lines are
ઓવરહેડ લાઇનના વાહક _______હોય છે.
(a) Stranded conductors
સ્ટ્રેનડેડ કંન્ડકટર
(b) Solid conductors
સોલીડ કંન્ડકટર
(c) Both solid and stranded
સ્ટ્રેનડેડ કંન્ડકટર અને સોલીડ કંન્ડકટર
(d) None of the above
એક પણ નહી
Answer:

Option (a)

5.
High voltage transmission lines use
હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કયા ઇન્સ્યુલેટર નો ઉપયોગ થાય છે?
(a) Suspension insulators
સસ્પેન્શન ઇન્સ્યુલેટર
(b) Pin insulators
પિન ઇન્સ્યુલેટર
(c) Any of the above
A અને B બને
(d) None of the above
એક પણ નહી
Answer:

Option (a)

6.
Overhead lines generally use
ઓવરહેડ લાઈનમાં સામાન્ય રીતે કયા પ્રકારના કંડકટર નો ઉપયોગ થાય છે ?
(a) A.C.S.R. conductors
A.C.S.R.કંન્ડકટર
(b) Copper conductors
કોપર કંન્ડકટર
(c) Aluminum conductors
એલ્યુમીનીયમ કંન્ડકટર
(d) Any of the above
આપેલા તમામ
Answer:

Option (a)

7.
In transmission lines, the cross-arms are made of
ટ્રાન્સમિશન લાઈનમાં ક્રોસ આર્મ શાના બનેલા હોય છે ?
(a) Steel
સ્ટીલ
(b) Wood
લાકડું
(c) R.C.C
(d) Either Steel or Wood
સ્ટીલ અથવા લાકડું
Answer:

Option (a)

8.
Transmission line insulators are made of
ટ્રાન્સમિશન લાઈનમાં આવેલા ઇન્સ્યુલેટર શામાંથી બનેલા હોય છે?
(a) Porcelain
પોર્સેલિન
(b) Glass
ગ્લાસ
(c) Composite Polymer
કમ્પોસાઈટ પોલીમર
(d) Any of the above
આપેલ તમામ
Answer:

Option (a)

9.
The steel used in steel cored conductors is usually
સ્ટીલકોર કંડકટરમાં સામાન્ય રીતે _____સ્ટીલ વપરાય છે.
(a) Alloy steel
એલોય સ્ટીલ
(b) Stainless steel
સ્ટેનલેશ સ્ટીલ
(c) Mild steel
માઈલ્ડ સ્ટીલ
(d) High-speed steel
હાઈ સ્પીડ સ્ટીલ
Answer:

Option (c)

10.
Which of the following characteristics should the line supports for transmission lines possess?
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ટ્રાન્સમિશન લાઈનમાં વપરાતા સપોર્ટ માં હોવી જોઈએ ?
(a) High mechanical strength
ઉચ્ચ મિકેનિકલ સ્ટ્રે‍ન્થ
(b) Longer life
લાંબુ આયુષ્ય
(c) Low cost
નીચી કિમત
(d) All of the above
આપેલા તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions