Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Performance Of Transmission Lines

Showing 21 to 20 out of 30 Questions
21.
RLDC Means
RLDCનું પૂરું નામ
(a) Regular Load Dispatch center
રેગ્યુલર લોડ ડીસ્પેચ સેન્ટર
(b) Resistive Load Dispatch center
રેઝિસ્ટીવ લોડ ડીસ્પેચ સેન્ટર
(c) Regional Load Dispatch center
રીજનલ લોડ ડીસ્પેચ સેન્ટર
(d) Review Load Dispatch center
રીવ્યુ લોડ ડીસ્પેચ સેન્ટર
Answer:

Option (c)

22.
According to electrical power grid point of view how many grids in India ?
પાવર ગ્રીડની દ્રષ્ટિએ ભારતમાં કુલ કેટલી ગ્રીડ આવેલ છે
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (d)

23.
In india most of Electrical power plants are
ભારતમાં મોટા ભાગના પાવર પ્લાન્ટ_______________પ્રકારના હોય છે.
(a) Hydro power plant
હાઈડ્રો
(b) Thermal power plant
થર્મલ
(c) Wind power plant
વિંન્ડ
(d) Solar power plant
સોલાર
Answer:

Option (b)

24.
To reduce peak demand at LDC________ done.
LDC માં પીક ડીમાન્ડ ઘટાડવા ________ કરવામાં આવે છે.
(a) Load Shedding
લોડ શેડિંગ
(b) Reduce generation
જનરેશનમાં ઘટાડો
(c) Both
બંને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

25.
Voltage regulation can be negative when power factor will be
વોલ્ટેજ રેગ્યુંલેશન નેગેટીવ હોઈ શકે જયારે પાવર ફેક્ટર __________હોય છે.
(a) Lagging
લેગીંગ
(b) Leading
લીડીંગ
(c) Unity
યુનિટી
(d) Zero
ઝીરો
Answer:

Option (b)

26.
When Length of transmission line is 100km then it is said to be
જો ટ્રાન્સમિશન લાઈનની લંબાઈ 100km હોય તો તેને _________ કહે છે.
(a) Short Transmission Line
શોર્ટ ટ્રાન્સમિશન લાઈન
(b) Medium Transmission Line
મીડીયમ ટ્રાન્સમિશન લાઈન
(c) Long Transmission Line
લોન્ગ ટ્રાન્સમિશન લાઈન
(d) Any of the above
કોઈ પણ એક
Answer:

Option (b)

27.
Proximity effect is based on
પ્રોક્સીમીટી ઈફેક્ટ કોના પર આધાર રાખે છે?
(a) Magnetic flux
મેગ્નેટિક ફ્લક્સ
(b) Voltage
વોલ્ટેજ
(c) Power
પાવર
(d) P.F
પાવર ફેક્ટર
Answer:

Option (a)

28.
What is the value of shunt capacitance of medium transmission line?
મીડીયમ ટ્રાન્સમિશન લાઈનમાં શન્ટ કેપેસીટન્સ કેટલું હોય છે?
(a) Very high
ખુબ વધુ
(b) Medium
મીડિયમ
(c) Zero
ઝીરો
(d) very low
ખુબ ઓછુ
Answer:

Option (b)

29.
Series inductance and series resistance of medium transmission lines are taken as:
મીડીયમ ટ્રાન્સમિશન લાઈનમાં સીરીઝ ઇન્ડકટન્સ અને સીરીઝ રઝીસટન્સ_________હોય છે
(a) Distributed and Lumped
ડીસ્ટ્રીબ્યુટર અને લમ્પડ
(b) Lumped and Distributed
લમ્પડ અને ડીસ્ટ્રીબ્યુટર
(c) Distributed
ડીસ્ટ્રીબ્યુટર
(d) Lumped
લમ્પડ
Answer:

Option (d)

30.
Performance analysis of medium transmission line is done ____
મીડીયમ ટ્રાન્સમિશન લાઈનનું પરફોર્મન્સ એનાલીસીસ ____થાય છે
(a) By reactance diagram
રિએકટન્સ ડાયાગ્રામ પરથી
(b) By symmetrical component analysis method
સિમેટ્રીકલ કમ્પોનન્ટ દ્વારા
(c) By neglecting line inductance
લાઈન ઇન્ડકટન્સને અવગણીને
(d) On per phase basis
પર ફેઈઝના બેઈઝ પર
Answer:

Option (d)

Showing 21 to 20 out of 30 Questions