Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Performance Of Transmission Lines

Showing 11 to 20 out of 30 Questions
11.
When a conductor carries more current on the surface as compared to core, it is due to
કન્ડકટરમાં કન્ડકટરના અંદરના ભાગની સરખામણીમાં કન્ડકટરની સપાટી પરથી વધુ કરન્ટ પસાર થવાની ઘટનાને _________કહે છે
(a) Corona
કોરોના
(b) Skin Depth
સ્કીન ડેપ્થ
(c) Skin Effect
સ્કીન ઈફેક્ટ
(d) Any of the above
એક પણ નહિ
Answer:

Option (c)

12.
If the length of the cable is doubled, its capacitance C will become
જો કેબલ ની લંબાઈ બમણી થાય તો કેપેસીટન્સ પણ
(a) Doubled
ડબલ
(b) Half
અડધું
(c) One-fourth
ચોથા ભાગનું
(d) Remain Unchanged
અચળ રહેશે
Answer:

Option (a)

13.
If the frequency is increased, then the skin effect will
જો ફ્રિકવન્સી વધે તો સ્કીન ઈફેક્ટ પણ
(a) Decrease
ઘટશે
(b) Remain same
અચળ રહેશે
(c) Increase
વધશે
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (c)

14.
Proximity effect is more in case of
________________માં પ્રોક્સીમીટી ઈફેક્ટ વધુ થાય છે
(a) Overhead line
ઓવરહેડ લાઈન
(b) Power cable
પાવર કેબલ
(c) DC transmission
ડી સી ટ્રાન્સમીશન
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

15.
In which of the following transmission lines capacitance effect is negligible?
નીચેના માંથી કઈ ટ્રાન્સમિશન લાઈનમાં કેપેસીટન્સની અસર નગણ્ય હોય છે?
(a) Long transmission lines
લોન્ગ ટ્રાન્સમિશન લાઈન
(b) Short transmission line
શોર્ટ ટ્રાન્સમિશન લાઈન
(c) Medium transmission line
મીડીયમ ટ્રાન્સમિશન લાઈન
(d) Any of the above
એક પણ નહિ
Answer:

Option (b)

16.
The fact that current density is higher at the surface when compared to centre is known as
કન્ડકટરના અંદરના ભાગની સરખામણીમાં કન્ડકટરની સપાટી પર વધુ કરન્ટ ડેન્સીટી હોવાની ઘટનાને _________કહે છે
(a) Skin effect
સ્કીન ઈફેક્ટ
(b) Proximity effect
પ્રોક્સીમીટી ઈફેક્ટ
(c) Corona effect
કોરોના ઈફેક્ટ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (a)

17.
The chances of corona are maximum in
____________માં કોરોના થવાની શક્યતા વધુ છે.
(a) Domestic wiring
ડોમેસ્ટિક વાયરીંગ
(b) Distribution lines
ડીસ્ટ્રીબ્યુશન લાઈન
(c) Transmission lines
ટ્રાન્સમિશન લાઈન
(d) All of the above
આપેલા બધા
Answer:

Option (c)

18.
Skin effect happened due to
શાના કારણે સ્કીન ઈફેક્ટ થાય છે ?
(a) Voltage
વોલ્ટેજ
(b) Capacitance
કેપેસીટન્સ
(c) Line inductance
લાઈન ઇન્ડકટન્સને
(d) All of the above
આપેલા બધા
Answer:

Option (c)

19.
The rated voltage of a 3 phase power system is given by
થ્રી ફેઇઝ સિસટમમાં સામાન્ય રીતે રેટેડ વોલ્ટેજ શામાં હોય છે ?
(a) RMS peak voltage
RMS પીક વોલ્ટેજ
(b) Peak phase voltage
પીક ફેજ વોલ્ટેજ
(c) RMS line to line voltage
RMS લાઈન ટુ લાઈન વોલ્ટેજ
(d) Peak line to line voltage
પીક લાઈન ટુ લાઈન વોલ્ટેજ
Answer:

Option (c)

20.
SLDC Means
SLDCનું પૂરું નામ
(a) Station Load Dispatch center
સ્ટેશન લોડ ડીસ્પેચ સેન્ટર
(b) State Load Dispatch center
સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર
(c) Source Load Dispatch center
સોર્સ લોડ ડીસ્પેચ સેન્ટર
(d) Static Load Dispatch center
સ્ટેટીક લોડ ડીસ્પેચ સેન્ટર
Answer:

Option (b)

Showing 11 to 20 out of 30 Questions