Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of EHV Transmission

Showing 11 to 20 out of 30 Questions
11.
Which among these is a part of HVDC link?
આમાંથી શું HVDC લિંકનો ભાગ છે?
(a) Two earth electrodes
બે અર્થ ઇલેક્ટ્રોડ્સ
(b) Converter valves
કન્વર્ટર વાલ્વ
(c) Bipolar DC line
બાઈપોલાર ડીસી લાઇન
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

12.
Which method of voltage control is applied for long line AC transmissions?
લોન્ગ લાઈન એસી ટ્રાન્સમિશન માટે વોલ્ટેજ નિયંત્રણની કઈ પદ્ધતિ લાગુ કરવામાં આવે છે?
(a) Switching by shunt capacitors
શન્ટ કેપેસિટર્સ દ્વારા સ્વિચ કરવું
(b) Tap changing transformers
ટ્રાન્સફોર્મર્સ ટેપ ચેન્જ કરો
(c) Switching by shunt reactors
શન્ટ રિએક્ટર્સ દ્વારા સ્વિચ કરવું
(d) Static Var sources
સ્ટેટિક Var સૉર્સ
Answer:

Option (c)

13.
Rectification at the ends of E.H.V. d.c. transmission is done by using
EHVDC ટ્રાન્સમિશનના અંતમાં સુધારણા શાના દ્વારા કરવામાં આવે છે?
(a) Shunt generations
શંટ જનરેશન
(b) Power capacitances
પાવર કેપેસિટીન્સ
(c) SCR
એસસીઆર
(d) Motor-generator set
મોટર જનરેટર સેટ
Answer:

Option (c)

14.
Series reactors have
સિરીઝ રિએક્ટર માટે શું સાચું છે?
(a) Low impedance
ઓછો ઇમ્પીડંસ
(b) Low resistance
ઓછો રેઝિસ્ટન્સ
(c) Low reactance
ઓછો રિલક્ટન્સ
(d) High resistance
વધારે રેઝિસ્ટન્સ
Answer:

Option (b)

15.
EHV system is beyond
EHV સિસ્ટમ કેટલા કે.વી. ની બહાર છે?
(a) 11 kV
11 કે.વી.
(b) 33 kV
33 કે.વી.
(c) 132 kV
132 કે.વી.
(d) 200 kV
200 કે.વી.
Answer:

Option (d)

16.
The break even distance is the distance beyond which
બ્રેક ઇવન ડિસ્ટન્સ એ ડિસ્ટન્સ છે જેની આગળ
(a) DC transmission is economical
ડીસી ટ્રાન્સમિશન આર્થિક છે
(b) AC transmission is economical
એસી ટ્રાન્સમિશન આર્થિક છે
(c) Cost of the both systems are same
બંને સિસ્ટમોની કિંમત સમાન છે
(d) Both (b)and ©
A અને B બંને
Answer:

Option (a)

17.
The topmost conductor in hv transmission line is
એચવી ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી ઉપરના વાહક ક્યાં છે?
(a) B-phase conductor
બી ફેઝ વાહક
(b) Y- phase conductor
વાય ફેઝ વાહક
(c) R- phase conductor
આર ફેઝ વાહક
(d) Earth conductor
અર્થ વાહક
Answer:

Option (d)

18.
Shunt compensation for long EHV lines is primarily resorted to
લાંબી EHV લાઇનો માં શંટ કમ્પૅન્સેશન શું કામ લગાવાય છે?
(a) Improve voltage profile
વોલ્ટેજ પ્રોફાઇલમાં સુધારો કરવા
(b) Improve stability
સ્થિરતામાં સુધારો કરવા
(c) Reduce fault currents
ફોલ્ટ પ્રવાહ ઘટાડવા
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

19.
Which equipment is used for EHV lines to improve power transferability?
EHV લાઇનો માટે પાવર ટ્રાન્સફર ક્ષમતા સુધારવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Shunt capacitor
શન્ટ કેપેસિટર
(b) Shunt reactor
શન્ટ રિએક્ટર
(c) Series capacitor
સિરીઝ કેપેસિટર
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

20.
Which one is not the type of HVDC Transmission system?
કઈ સિસ્ટમ એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમનો પ્રકાર નથી?
(a) Homo polar system
હોમો પોલર સિસ્ટમ
(b) Bipolar System
બાઈપોલાર સિસ્ટમ
(c) Monopolar system
મોનોપોલર સિસ્ટમ
(d) Radial System
રેડિયલ સિસ્ટમ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 30 Questions