Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Distribution System Components

Showing 21 to 20 out of 30 Questions
21.
Tappings are provided in_________
ડિસ્ટ્રિબ્યુટેડ જનરેસનમાં પ્રતિ KW મૂડી ખર્ચ____છે.
(a) Primary Distributor
વધુ
(b) Secondary Distributor
ઓછો
(c) Both
મધ્યમ
(d) None of the above
શૂન્ય
Answer:

Option (b)

22.
In transmission system a feeder feeds power to
ડિસ્ટ્રિબ્યુટેડ જનરેસનમાં પાવરની ગુણવત્તા____છે.
(a) Feeder
વધેલી
(b) Distributor
ઘટેલી
(c) Service Mains
સરખી જ
(d) None of the above
પહેલા વધે પછી ઘટે
Answer:

Option (b)

23.
Which distribution system is energized by two or more generating stations or substations?
_______માં ટેપિંગ આપવામાં આવે છે.
(a) Radial systems
પ્રાથમિક વિતરક
(b) Interconnected systems
સેકન્ડરી વિતરક
(c) Ring main systems
બન્ને
(d) All of these
ઉપરોક્ત એકપણ નહી
Answer:

Option (b)

24.
Distributors fed at both ends has an advantage of
ટ્રાન્સમિશન સિસ્ટમમાં ફીડર____ને પાવર ફીડ કરે છે.
(a) Continuous supply
ફીડર
(b) Fault isolation
વિતરક
(c) Being economical
સર્વિસ મેઈન્સ
(d) All of the above
ઉપરોક્ત એકપણ નહી
Answer:

Option (d)

25.
Which type of loads use 3 phase 4 wire ac system of distribution?
નીચેનામાંથી કઈ વસ્તુ વિતરણ પ્રણાલીમાં મોટો ભાગ ભજવે છે?
(a) Balanced
વાહક
(b) Unbalanced
અર્થીંગ પ્રણાલી
(c) Both (a) and (b)
ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર
(d) None of these
અવાહક
Answer:

Option (b)

26.
What would be the highest and the lowest permissible voltage, If the voltage of the system is about 230 V?
કઈ વિતરણ પ્રણાલીને બે કે તેથી વધુ ઉત્પન્ન થતાં સ્ટેશન અથવા સબસ્ટેશન દ્વારા એનર્જાઈઝ કરવામાં આવે છે?
(a) 242 and 214 V
રેડીયલ સીસ્ટમ
(b) 240 and 210 V
ઇન્ટરકનેક્ટેડ સીસ્ટમ
(c) 244 and 216 V
રીંગ સીસ્ટમ
(d) 244 and 212 V
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (c)

27.
In the design of a distributor which of the following is the major consideration?
બંને છેડે વિતરિત કરનારાઓને____તેનો ફાયદો છે.
(a) Voltage drop
સતત પુરવઠો
(b) Current carrying capacity
ખામી વખતનું આઇસોલેશન
(c) Frequency
ઈકોનોમિકલ હોવું
(d) KVA system
ઉપરોક્ત બધાજ
Answer:

Option (a)

28.
A 3 phase 4 wire system is commonly used for
કયા પ્રકારનાં લોડ 3 ફેઈઝ 4 વાયર એસી ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો ઉપયોગ કરે છે?
(a) Primary transmission
સંતુલિત
(b) Secondary transmission
અસંતુલિત
(c) Primary distribution
A અને B બન્ને
(d) Secondary distribution
ઉપરોક્ત એકપણ નહી
Answer:

Option (d)

29.
Which of the following items shares the major cost in a distribution system?
જો સિસ્ટમનો વોલ્ટેજ 230 V હોય તેવી સીસ્ટમ માટે સૌથી વધુ અને સૌથી ઓછી પરવાનગીવાળી વોલ્ટેજ કેટલી હશે?
(a) Conductors
242 અને 214 V
(b) Earthing systems
240 અને 210 V
(c) Distribution transformer
244 અને 216 V
(d) Insulators
244 અને 212 V
Answer:

Option (c)

30.
Which distribution system is less reliable ?
કઈ વિતરણ પ્રણાલી ઓછી વિશ્વસનીય છે?
(a) Ring main system
રીંગ મેઈન પ્રણાલી
(b) Radial system
રેડીયલ પ્રણાલી
(c) Both are equally reliable
બને સરખી જ વિશ્વસનીય
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (b)

Showing 21 to 20 out of 30 Questions