Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Sub-Station And Cables

Showing 21 to 20 out of 30 Questions
21.
Which section can lie used for bus bar ?
કયા પ્રકાર ના બાર બસ-બાર  માટે વપરાય છે?
(a) Bars
બાર
(b) Rods
રોડ
(c) Tubes
ટ્યુબ
(d) Any of the above
કોઈ પણ
Answer:

Option (d)

22.
E.H.V. cables are filled with oil under pressure of gas because
ઇએચવી કેબલ ઓઈલ થી ગેસના દબાણ દ્વારા ભરાઈ છે કારણ કે
(a) Pressure provides the necessary strength
જરૂરી સ્ટ્રેન્થ
(b) Pressure provides the necessary voltage bearing capacity
જરૂરી વોલ્ટેજ બેરિંગ કેપેસિટિ
(c) Pressure will avoid the formation of voids
વોઈડ ને ટાળે છે
(d) All of these
બધા જ
Answer:

Option (c)

23.
Which sequence is followed first while closing a circuit breaker?
સર્કિટ બ્રેકરને બંધ કરતી વખતે પ્રથમ કયા ક્રમનું પાલન કરવામાં આવે છે?
(a) Close the isolator
ક્લોઝ આઈસોલેટર
(b) Open earthing switch
ઓપન અર્થ સ્વિચ
(c) Close circuit breaker
ક્લોઝ સર્કિટ બ્રેકર
(d) Any of these
કોઈ પણ
Answer:

Option (b)

24.
Pole mounted sub stations are used for............ distribution
પોલ માઉન્ટ થયેલ સબ સ્ટેશનનો ઉપયોગ ............ વિતરણ માટે થાય છે
(a) Primary
પ્રાઈમરી
(b) Secondary
સેકંડરી
(c) Both A and B
બન્ને
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

25.
For cost and safety the outdoor substations are installed for voltages above
ખર્ચ અને સલામતી માટે આઉટડોર સબસ્ટેશન ______ઉપરના વોલ્ટેજ માટે સ્થાપિત કરવામાં આવે છે
(a) 11 KV
11KV
(b) 33 KV
33KV
(c) 66 KV
66KV
(d) 132 KV
132KV
Answer:

Option (b)

26.
The neutral wire is coloured
ન્યુટ્રલ વાયર કયા રંગ નો હોય છે
(a) Black
બ્લેક
(b) Blue
બ્લુ
(c) Red
રેડ
(d) Yellow
પીડો
Answer:

Option (a)

27.
Earthing is necessary to give protection against
અર્થીગ _________સામે રક્ષણ આપવા માટે જરૂરી છે
(a) Danger of electric shock
ઈલેક્ટ્રિક શોક
(b) Voltage fluctuation
વોલ્ટેજ ફ્લક્ચુએશન
(c) Overloading
ઓવર લોડિંગ
(d) High temperature of the conductors
કંડક્ટર ના હાઈ ટેમ્પરેચર
Answer:

Option (a)

28.
In substation which of the device is a Carrier communication device
સબ સ્ટેશનના કયા ઉપકરણ કેરિયર કમ્યુનિકેશન ડિવાઇસ છે
(a) CVT
(b) Earth conductor
અર્થ કંડક્ટર
(c) Wave trap
વેવ ટ્રેપ
(d) Lightning arrestor
લાઈટનિંગ આરેસ્ટર
Answer:

Option (c)

29.
Which of the following busbar arrangement is generally employed in distribution system
નીચેની કઇ બસબાર ગોઠવણી સામાન્ય રીતે વિતરણ પ્રણાલીમાં  કાર્યરત છે
(a) One-and-half breaker arrangement
વન એન્ડ હાફ બ્રેકર અરેંજમેંટ
(b) Main and transfer arrangement
મઈન એન્ડ ટ્રાન્સફર અરેંજમેંટ
(c) Ring main distribution system
રિંગ મઈન ડિસ્ટિબ્યુટર્સ સિસ્ટમ
(d) Single busbar arrangement system
સિંગલ બસબાર અરેંજમેંટ સિસ્ટમ
Answer:

Option (c)

30.
Which of the device is employed in substation to limit the short circuit current in the power system
પાવર સિસ્ટમમાં શોર્ટ સર્કિટ કરંટને મર્યાદિત કરવા માટે કયું ઉપકરણ સબસ્ટેશનમાં કાર્યરત છે?
(a) Shunt condenser
શંટ કંન્ડેનશર
(b) Reactor
રિએક્ટર
(c) Series capacitor
સિરિઝ કેપેસીટર
(d) Shunt capacitor
શંટ કેપેસીટર
Answer:

Option (b)

Showing 21 to 20 out of 30 Questions