Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Sub-Station And Cables

Showing 11 to 20 out of 30 Questions
11.
The material commonly used for sheaths of underground cables is
સામાન્ય રીતે ભૂગર્ભ કેબલ્સના આવરણો માટે વપરાતી સામગ્રી છે
(a) Lead
લિડ
(b) Rubber
રબ્બર
(c) Copper
કોપર
(d) Iron
આયર્ન
Answer:

Option (a)

12.
A circuit is disconnected by isolators when
સર્કિટને આઇસોલેટર દ્વારા ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જ્યારે
(a) Line is on full load
લાઈન ફુલ લોડમા હોય ત્યારે
(b) Circuit breaker is not open
સર્કિટ બ્રેકર ઓપન નો હોય ત્યારે
(c) There is no current in the line
લાઈન મા કરંટ નો હોય ત્યારે
(d) Line is energized
લાઈન એનર્જાઈસ હોય
Answer:

Option (c)

13.
Current rating is not necessary in case of
કરંટ રેટિંગ ની જરૂરી નથી.
(a) Circuit breaker
સર્કિટ બ્રેકર
(b) Isolator
આઈસોલેટર
(c) Load break switch
લોડ બ્રેક સ્વિચ
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (b)

14.
In a substation, the following equipment is not installed
એક સબસ્ટેશનમાં નીચે નું કયું સાધનોઇન્સ્ટોલ કરેલું હોય નહિ
(a) Exciters
એક્સાઈટર
(b) Series capacitors
સિરિઝ કેપેસિટર
(c) Shunt reactors
શંટ રિએક્ટર
(d) Voltage transformers
વોલ્ટેજ ટ્રાન્સફોર્મર
Answer:

Option (a)

15.
The voltage drop, for constant voltage transmission, is compensated by installing
સતત વોલ્ટેજ ટ્રાન્સમિશન માટે શું સ્થાપિત કરવામાં આવે તો વોલ્ટેજ ડ્રોપ સરભર થાય
(a) Capacitors
કેપેસિટર
(b) Synchronous motors
સીંક્રોનસ મોટર
(c) Inductors
ઈન્ડકટર
(d) All of the above
બધા જ
Answer:

Option (b)

16.
The use of strain type insulators is made where the conductors are
સ્ટ્રેઈન પ્રકાર ઈન્સુલેટર ઉપયોગકરવામાં આવે છે જ્યાં વાહકનો
(a) Dead End
ડેડ એન્ડ હોય
(b) Road Crossing
રોડ ક્રોસિંગ હોય
(c) Intermediate anchor towers
મધ્યવર્તી એન્કર ટાવર્સ હોય
(d) All of the above
બધા જ
Answer:

Option (d)

17.
In a tap changing transformer, the tappings are provided on
ટેપ ચેન્જીગ ટ્રાન્સફોર્મરમાં  બદલતા ટેપિંગ _____પર પૂરા પાડવામાં આવે છે
(a) Primary winding
પ્રાઈમરી વાઈડીંગ
(b) Secondary winding
સેકંડરી વાઈડીંગ
(c) High voltage winding
હાઈ વોલ્ટેજ વાઈડીંગ
(d) Any of the above
કોઈ પણ
Answer:

Option (c)

18.
Step-up substations are associated with
સ્ટેપ-અપ સબસ્ટેશન્સ કોની સંકળાયેલ છે
(a) Distributors
ડિસ્ટ્રિબુટર્સ
(b) Consumer location
કંસ્યુમર લોકશન
(c) Concentrated load
કોંશંટ્રેટેડ લોડ
(d) Generating stations
જનરેટિંગ સ્ટેશન
Answer:

Option (d)

19.
Material generally used for bus bar is
સામાન્ય રીતે બસ બાર માટે કયું મટિરિયલ વપરાય છે
(a) Copper
કોપર
(b) Aluminium
એલુમિનિયુમ
(c) Steel
સ્ટીલ
(d) Tungsten.
ટંગશ્ટન
Answer:

Option (b)

20.
In a substation the equipment used to limit short circuit current level is
એક સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ કરંટને મર્યાદિત કરવા માટે વપરાતા ઉપકરણો
(a) Series reactor
સિરિઝ રિએક્ટર
(b) Coupling capacitor
કપલિંગ કેપેસિટર
(c) Lightening switch
લાઈટ્નિગ સ્વીચ
(d) Isolator
આઈસોલટર
Answer:

Option (a)

Showing 11 to 20 out of 30 Questions