Transmission And Distribution Of Electrical Power (3340902) MCQs

MCQs of Sub-Station And Cables

Showing 1 to 10 out of 30 Questions
1.
By which of the following method electric power may be transmitted from one location to another location?
નીચેનીમાંથી કઈ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રિક પાવર એક સ્થાનથી બીજા સ્થાને ટ્રાન્સમીટ થઈ શકે છે?
(a) UnderGround System
અન્ડર ગ્રાઉન્ડ સિસ્ટમ
(b) Overhead system
ઓવર હેડ સિસ્ટમ
(c) Both 1 and 2
A અને B
(d) None of the above
એક પણ નહિ
Answer:

Option (c)

2.
Low tension cables are meant for use up to
લો ટેન્શન કેબલ્સનો ઉપયોગ ક્યાં સુધી થઇ શકે
(a) 1 kV
1kV
(b) 5 kV
5kV
(c) 10 kV
10kV
(d) 33 kV
33KV
Answer:

Option (a)

3.
The operating voltage of high tension cables is up to
હાઈ ટેન્શન કેબલના ઓપરેટીંગ વોલ્ટેજ કયા છે
(a) 1 – 11 kV
1-11KV
(b) 11 – 20 kV
11-20KV
(c) 11 – 33 kV
11-33KV
(d) above 33 kV
Above 33KV
Answer:

Option (a)

4.
The operating voltage of super tension cable is
સુપર ટેન્શન કેબલના ઓપરેટીંગ વોલ્ટેજ ‌‌‌‌કયા છે
(a) 1 – 11 kV
1 – 11kV
(b) 11 – 33 kV
11 – 33kV
(c) 33 – 66 kV
33 – 66kV
(d) Above 66 kV
Above 66kV
Answer:

Option (b)

5.
The operating voltage of Extra high tension cable is upto
નીચેનીમાંથી ક્યા એક્સ્ટ્રા હાઇ ટેન્શન કેબલના ઓપરેટીંગ વોલ્ટેજ છે
(a) 11 kV
11kV
(b) 33 kV
33KV
(c) 66 kV
66KV
(d) Above 66 kV
Above 66KV
Answer:

Option (c)

6.
Which of the following methods is used for laying of underground cables?
કઈ પદ્ધતિઓનો ઉપયોગ ભૂગર્ભ કેબલ્સ નાખવા માટે થાય છે?
(a) Direct laying
ડાઈરેક્ટ લેઈગ
(b) Solid system
સોલિડ સિસ્ટમ
(c) Draw-in-system
ડ્રો ઈન સિસ્ટમ
(d) All of the Above
બધા જ
Answer:

Option (d)

7.
Which of the following is the source of heat generation in the cables?
નીચેનામાંથી કેબલમાં ગરમી ઉત્પન્ન કરવાનો સ્રોત છે?
(a) Dielectric losses in cable insulation
ડાઈરેક્ટ લોસ કેબલ ના ઈંસ્યુલેશન મા
(b) Conductor losses
કંડક્ટર લોસ
(c) Sheath loses
શીધ લોસ
(d) All of the above
બધા જ
Answer:

Option (d)

8.
Multicore cables generally use
મલ્ટીકોર કેબલ્સ સામાન્ય રીતે હોય છે
(a) Square conductors
સ્ક્વેર કંડક્ટર
(b) Rectangular conductors
રેક્ટેંગ્યુલર કંડક્ટર
(c) Sector-shaped conductors
સેક્ટર શેપ કંડક્ટર
(d) Circular conductors
ગોળ કંડક્ટર
Answer:

Option (c)

9.
The material commonly used for insulation in high voltage cables is
સામાન્ય રીતે ઉચ્ચ વોલ્ટેજ કેબલ્સના ઇન્સ્યુલેશન માટે વપરાતી સામગ્રી કઈ છે
(a) Rubber
રબ્બર
(b) Paper
પેપર
(c) Lead
લિડ
(d) Any of the above
કોઈ પણ
Answer:

Option (b)

10.
The material generally used for armour of high voltage cables is
સામાન્ય રીતે ઉચ્ચ વોલ્ટેજ કેબલ્સના આર્મર  માટે વપરાતી સામગ્રી કઈ છે
(a) Copper
કોપર
(b) Brass
બ્રાસ
(c) Aluminum
એલુમિનિયુમ
(d) Steel
સ્ટીલ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions