Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electrical Heating and Welding

Showing 1 to 10 out of 20 Questions
1.
Properties of good heating element
સારા હીટિંગ એલિમેન્ટ ના ગુણધર્મ
(a) High resistance
ઊચ્ચ પ્રતિરોધ
(b) High melting point
ઊચ્ચ ગલનબિંદુ
(c) Low temperature coefficient
ઓછો તાપમાનગુણક
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

2.
Causes the heating element to crash
હીટિંગ એલિમેન્ટના ભંગાણ થવાના કારણો
(a) Become hot spot
હોટ સ્પોટ
(b) Temperature coefficient
તાપમાન ગુણાંક
(c) Oxidation
ઓક્સિડેશન
(d) None
એક પણ નહીં
Answer:

Option (a)

3.
Power equation of dielectric heating
ડાઈ ઇલેક્ટ્રિક હિટીંગનું પાવર સમીકરણ
(a) P = VI COS Φ
P= V I COS Φ
(b) P = I2R
P=I2R
(c) P = 3 VI COS Φ
P=3 V I COS Φ
(d) P = 2 π f CV2 δ
P=2 π f C V2 δ
Answer:

Option (d)

4.
Following is not the use of dielectric heating
નીચેના માં ડાઈ ઇલેક્ટ્રિક હીટીંગનો ઉપયોગો નથી
(a) Plastic industry
પ્લાસ્ટિક ઉદ્યોગ
(b) Food processing
ફૂડ પ્રોસેસિંગ
(c) Medical
મેડીકલ
(d) Textile industry
કાપડ ઉદ્યોગ
Answer:

Option (d)

5.
Advantages of electric heating
ઈલેક્ટ્રીક હીટિંગ ના ફાયદા
(a) Efficiency
કાર્યદક્ષતા
(b) Clean
સ્વચ્છતા
(c) Both A and B
A and B
(d) None of above
એક પણ નહીં
Answer:

Option (c)

6.
Direct core type furnace heat transfer from which method
ડાયરેક્ટ કોર ટાઈપ ફરનેસમાં કઈ મેથડથી હીટ ટ્રાન્સફર થાય છે
(a) Conduction
કંડક્સન
(b) Radiation
રેડીએશન
(c) Convection
કન્વેક્ષણ
(d) All of above
ઉપરના તમામ
Answer:

Option (d)

7.
Which method the heat is transferred from high temperature to low temperature body
કઈ મેથડ દ્વારા હિટ હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર બોડીમાં ટ્રાન્સફર થાય છે
(a) Conduction
કંડક્સન
(b) Radiation.
રેડીએશન
(c) Convection
કન્વેક્ષણ
(d) All of above
ઉપરના તમામ
Answer:

Option (d)

8.
Underwater hit transfer by
પાણીની અંદર હિટ ટ્રાન્સફર કઈ મેથડથી થાય છે
(a) Conduction
કંડક્સન
(b) Radiation
રેડીએશન
(c) Convection
કન્વેક્ષણ
(d) All of above
ઉપરના તમામ
Answer:

Option (c)

9.
In Resistance heating the method of heat control is
રજીસટન્સ હીટીંગ માં ઉષ્મા નિયંત્રણ ની રીત ના નામ
(a) By change the number element
એલિમેન્ટ ની સંખ્યા બદલીને
(b) By changing tapping
ટેપિંગ બદલીને
(c) By inserting with external resistance
બાહ્ય પ્રતિરોધ જોડીને
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

10.
Type of resistance Welding
રજીસટન્સ વેલ્ડિંગ ના પ્રકાર
(a) spot welding
સપોટ વેલ્ડિંગ
(b) Seam welding
સિમ વેલ્ડિંગ
(c) Projection welding
પ્રોજેક્સન વેલ્ડિંગ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 20 Questions