Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electrical Heating and Welding

Showing 11 to 10 out of 20 Questions
11.
Common method used with in Food Processing is
ફૂડ પ્રોસેસિંગની અંદર વપરાતી સામાન્ય મેથડ
(a) Eddy current heating
એડી કરંટ હિટીંગ
(b) Dielectric current.
ડાઈ ઇલેક્ટ્રિક કરંટ
(c) Induction heating.
ઈન્ડકશન હિટીંગ
(d) Resistance heating.
રઝીસટન્સ હિટીંગ
Answer:

Option (b)

12.
Type of electric welding
ઈલેક્ટ્રીક વેલ્ડીંગ ના પ્રકાર
(a) Resistance welding
રેઝિસ્ટન્સ વેલ્ડીંગ
(b) Arc welding
આર્ક વેલ્ડીંગ
(c) None
એક પણ નહિ
(d) A and B
Answer:

Option (d)

13.
Arc welding is
આર્ક વેલ્ડીંગ એ
(a) Plastic welding
પ્રેશર વેલ્ડીંગ
(b) Pressure welding
પ્લાસ્ટિક વેલ્ડીંગ
(c) Non pressure welding
નોન પ્રેશર વેલ્ડીંગ
(d) None of these
એક પણ નહીં
Answer:

Option (c)

14.
Depth of penetration in induction heating equals
ઇન્ડક્શન હીટિંગ માં ડેપ્થ ઓફ પેનીટ્રેશન બરાબર
(a) Frequency.
ફ્રિકવન્સી
(b) (Frequency)2.
(ફ્રિકવન્સી)2
(c) √(1/Frequency).
√(1/ફ્રિકવન્સી)
(d) 1/Frequency.
1/ફ્રિકવન્સી
Answer:

Option (c)

15.
As frequency increases Depth of penetration
જેમ ફ્રિક્વંસી વધે તેમ ડેપ્થ ઓફ પેનીટ્રેસન
(a) Increases
વધે છે
(b) Decreases
ઘટે છે
(c) Both
બંને
(d) None
એક પણ નહીં
Answer:

Option (b)

16.
Which of the following furnaces is suitable for intermittent work?
તૂટક તૂટક કામ માટે નીચેનામાંથી કઈ ફર્નેસ અનુકુળ છે?
(a) Core less furnace
કોર લેસ ફરનેશ
(b) Indirect arc furnace.
ઇનડીરેક્ટ આર્ક ફરનેશ
(c) Either of the above.
ઉપરના કોઈ પણ
(d) Neither of the above.
ઉપરના કોઈ નહિ
Answer:

Option (b)

17.
Frequency range for stamping and forging
સ્ટેમ્પિંગ અને ફોર્જિંગ માટે ફ્રિકવન્સી રેન્જ
(a) 1KHZ
1 KHZ
(b) 1KHZ TO 10KHZ
(c) 400KHZ TO 1MHZ
(d) None of above
એક પણ નહીં
Answer:

Option (b)

18.
What type of heating has the leading power factor
કયા પ્રકાર ના હીટિંગ માં પાવર ફેક્ટર લીડિંગ હોય છે
(a) Induction heating.
ઈંડક્શન હિટિંગ
(b) Resistance heating.
રઝીસટન્સ હિટિંગ
(c) Dielectric heating.
ડાઈઈલેકટ્રિક હિટિંગ
(d) Electric arc heating.
ઈલેક્ટ્રિક આર્ક હિટિંગ
Answer:

Option (c)

19.
What kind of defects should not be in good welding?
સારા વેલ્ડીંગ માં કયા પ્રકારની ખામી ન હોવી જોઈએ?
(a) Porosity
પોરોસીટી
(b) In sufficient fusion
અપૂરતું ફ્યુસન
(c) Both
બંને
(d) Any one
કોઈપણ
Answer:

Option (c)

20.
Have to be used in AC welding Is
એસી વેલ્ડિંગમાં ઉપયોગ કરવો પડે છે
(a) Coated electrode
કોટેડ ઈલેક્ટ્રોડ
(b) Uncoated electrode
અનકોટેડ ઈલેક્ટ્રોડ
(c) Both
બંને
(d) Any
કોઈપણ
Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions