Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electric Traction

Showing 21 to 24 out of 24 Questions
21.
which motor is used in many Kando system
કાન્ડો સિસ્ટમ માં કઈ મોટર નો ઉપયોગ થાય છે
(a) AC series
એસી સીરીઝ મોટર
(b) DC motor
ડીસી મોટર
(c) Three phase ac motor
થ્રી ફેઝ એસી મોટર
(d) A and C
Answer:

Option (d)

22.
Supply frequency in 25KV single-phase system is
25KV સિંગલ ફેજ સિસ્ટમ માં કઈ સપ્લાય ફ્રિકવન્સી હોય છે
(a) 60HZ
(b) 50HZ
(c) 25HZ
(d) 16HZ
Answer:

Option (b)

23.
For Same power capacity diesel electric locomotive is expensive than steam locomotive
સેમ પાવર કેપેસીટી માટે ડીઝલ ઈલેક્ટ્રીક લોકોમોટીવ સ્ટીમ લોકોમોટીવ કરતાં મોંઘુ છે
(a) True
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

24.
In single phase high frequency ac system power on which frequency feed
સિંગલ ફેઝ હાઈ ફ્રિકવન્સી એસી સિસ્ટમ માં કઈ ફ્રિકવન્સી ઉપર પાવર આપવામાં આવે છે
(a) 1KHZ
(b) 2KHZ
(c) 2.5 to 3KHZ
(d) 4KHZ
Answer:

Option (c)

Showing 21 to 24 out of 24 Questions